Gujarat Corona update : રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો, નવા 480 કેસ, એક્ટિવ કેસ વધીને 2749 થયા

છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં Corona ના નવા 480 કેસો નોંધાયા છે, આ સાથે આ સમયગાળામાં કોરોનાથી એક દર્દીનું મૃત્યુ થયું છે.

Nakulsinh Gohil
| Edited By: | Updated on: Mar 04, 2021 | 8:44 PM

Gujarat Corona update : રાજ્યમાં કોરોનાના નવા કેસ અને એક્ટિવ કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. 4 માર્ચ 2021ના દિવસે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 480 કેસો નોંધાયા છે, આ સાથે આ સમયગાળામાં કોરોનાથી એક દર્દીનું મૃત્યુ થયું છે. 

આજે 4  માર્ચે રાજ્યના મહાનગરોમાં નોંધાયેલા કોરોનાના નવા કેસોની વાત કરીએ તો અમદાવાદમાં સૌથી વધુ 98, સુરતમાં 91, વડોદરામાં 80 અને રાજકોટમાં 45 નવા કેસ સામે આવ્યા છે. આજના દિવસે રાજ્યમાં 369 અને અત્યાર સુધીમાં 2,64,564 દર્દીઓ કોરોનાથી મુક્ત થઈ સાજા થયા છે. 

રાજ્યમાં કોરોનાના નવા કેસોની સાથે એક્ટિવ કેસોમાં પણ વધારો થઈ  રહ્યો છે. 4 માર્ચે રાજ્યમાં કોરોનામન એક્ટિવ કેસ 111 વધીને 2749 થયા છે, જે ગત દિવસે 3  માર્ચે  2638 હતા. 

Follow Us:
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
આદિવાસી વિસ્તારમાં વધુ મતદાન એ જાગૃતિ દર્શાવે છે : સી આર પાટીલ
આદિવાસી વિસ્તારમાં વધુ મતદાન એ જાગૃતિ દર્શાવે છે : સી આર પાટીલ
g clip-path="url(#clip0_868_265)">