Gujarat Corona Update : ગુજરાતમાં 8 લાખ લોકોએ કોરોનાને હરાવ્યો, રીકવરી રેટ વધીને 97.53 ટકા થયો

Gujarat Corona Update : રાજ્યમાં આજે 13 જૂને 1063 અને અત્યાર સુધીમાં કુલ 8 લાખથી વધુ 8,00,075 લોકો કોરોનાથી મુક્ત થી સ્વસ્થ થયા છે.

Gujarat Corona Update : ગુજરાતમાં 8 લાખ લોકોએ કોરોનાને હરાવ્યો, રીકવરી રેટ વધીને 97.53 ટકા થયો
ગુજરાતમાં 8 લાખ લોકોએ કોરોનાને હરાવ્યો
Follow Us:
| Updated on: Jun 13, 2021 | 8:15 PM

Gujarat Corona Update : કોરોના મહામારી વિરૂદ્ધ લડાઈમાં ગુજરાતે બે કરોડ ડોઝના રસીકરણ સાથે બીજી એક સિદ્ધી હાંસલ કરી છે. રાજ્યમાં આજે 13 જૂને 1063 અને અત્યાર સુધીમાં કુલ 8 લાખથી વધુ 8,00,075 લોકો કોરોનાથી મુક્ત થઇ  સ્વસ્થ થયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 8 લાખથી વધુ લોકો કોરોનાને હરાવી ચુક્યા છે.

રાજ્યમાં 8 લાખ દર્દીઓ સાજા થયા રાજ્યમાં આજે 13 જૂનના રોજ કોરોનાથી સાજા થયેલા કુલ 1063 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 8,00,075 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ રીકવરી રેટ વધીને 97.53 ટકા જેટલો થયો છે. રાજ્યમાં હાલ એક્ટીવ કેસ ઘટીને 10,254 થયા છે, જેમાં 253 દર્દીઓ વેન્ટીલેટર પર છે જયારે 9996 દર્દીઓની સ્થિતિ સ્થિર છે.(Gujarat Corona Update)

અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન
અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં

455 નવા કેસ, 6 મૃત્યુ રાજ્યમાં આજે 13 જૂનના રોજ કોરોનાના નવા 455 કેસો નોંધાયા છે અને છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 6 દર્દીઓના મૃત્યુ થયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 8,20,321 થઇ છે અને મૃત્યુઆંક 9997 થયો છે.

આજે રાજ્યના મહાનગરોમાં કોવીડ દર્દીઓના મૃત્યુના આંકડા જોઈએ તો અમદાવાદ શહેરમાં 2, સુરત શહેરમાં 1, વડોદરા શહેરમાં 1, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 1, અને સાબરકાંઠા જિલ્લામાં કોરોનાના કારણે 1 દર્દીનું મૃત્યુ થયું છે.

સુરતમાં 71, અમદાવાદમાં 54 નવા કેસ રાજ્યમાં આજે 13 જૂનના રોજ સુરત શહેરમાં સૌથી વધુ નવા કેસ નોંધાયા છે. રાજ્યના મહાનગરો પ્રમાણે કોરોનાના નવા કેસો જોઈએ તો સુરતમાં 71, અમદાવાદમાં 54, વડોદરામાં 41, રાજકોટમાં 22, જુનાગઢમાં 15, જામનગરમાં 9, ગાંધીનગરમાં 4 કેસ નોધાયા છે, જયારે ભાવનગર કોરોનાનો એક પણ નવો કેસ નોધાયો નથી. (Gujarat Corona Update)

આજે 2,34,501 લાખ લોકોનું રસીકરણ થયું રાજ્યના રસીકરણ અભિયાનમાં આજે 13 જૂનના રોજ રસીકરણ અભિયાનમાં 2,34,501 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. રાજ્યમાં આજના દિવસે થયેલા રસીકરણની વિગત જોઈએ તો

1) 993 ફ્રન્ટલાઈન-હેલ્થ વર્કરને પ્રથમ ડોઝ, 2) 1361 ફ્રન્ટલાઈન-હેલ્થ વર્કરને બીજો ડોઝ, 3) 45 થી વધુ ઉમરના 31,685 લોકોને પ્રથમ ડોઝ, 4) 45 થી વધુ ઉમરના 16,506 લોકોને બીજો ડોઝ, 5) 18-45 વર્ષ સુધીના 1,73,344 લોકોને પ્રથમ ડોઝ, 6) 18-45 વર્ષ સુધીના 10,612 લોકોના બીજા ડોઝનું રસીકરણ થયું છે. (Gujarat Corona Update)

Latest News Updates

પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
g clip-path="url(#clip0_868_265)">