મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ કચ્છના સફેદ રણની મુલાકાતે

મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ આજે કચ્છના સફેદ રણની મુલાકાત લીધી. સાથે જ સૂર્યાસ્તના દર્શન પણ કર્યા. ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડું કચ્છમાં રાત્રીરોકાણ કરશે અને બીજા દિવસે એટલે કે આવતીકાલે સફેદ રણના સૌંદર્યને નિહાળશે. તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો   Web Stories View more આજનું […]

મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ કચ્છના સફેદ રણની મુલાકાતે
Follow Us:
| Updated on: Dec 15, 2019 | 2:27 PM

મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ આજે કચ્છના સફેદ રણની મુલાકાત લીધી. સાથે જ સૂર્યાસ્તના દર્શન પણ કર્યા. ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડું કચ્છમાં રાત્રીરોકાણ કરશે અને બીજા દિવસે એટલે કે આવતીકાલે સફેદ રણના સૌંદર્યને નિહાળશે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

કચ્છ પ્રવાસ દરમિયાન વિવિધ કાર્યક્રમોમાં સીએમ અને ઉપરાષ્ટ્રપતિએ હાજરી આપી. તો મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ટીવીનાઈન સાથે ખાસ વાત પણ કરી. જેમાં તેમણે પીએમ મોદીની પ્રશંસા કરતા કહ્યું કે કચ્છનો રણોત્સવ પીએમના વિઝનને આભારી છે. આ ઉપરાંત કચ્છના વધુ વિકાસ માટેની નવી યોજનાની પણ માહિતી આપી.

આ પણ વાંચોઃ UNમાં ભારતનો પ્રસ્તાવ મંજૂર, આ દિવસે આખું વિશ્વ ઉજવશે ‘આંતરરાષ્ટ્રીય ચા દિવસ’

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
g clip-path="url(#clip0_868_265)">