AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ધોરણ 10ની બોર્ડની પરીક્ષાનું પરિણામ આગામી 21 મેના રોજ જાહેર થશે, રાજયના 11.59 લાખ વિદ્યાર્થીઓએ આપી હતી પરીક્ષા

ધોરણ 10ની બોર્ડની પરીક્ષાનું પરિણામ 21 મેના રોજ જાહેર કરવામાં આવશે. આવતા મંગળવારે સવારે 8 વાગ્યાથી ગુજરાત બોર્ડની વેબસાઈટ પર પરિણામ જોઈ શકાશે. TV9 Gujarati   જ્યારે સવારે 11 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી શાળામાંથી માર્કશીટનું વિતરણ કરવામાં આવશે. મહત્વનું છે કે 11.59 લાખ વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષા આપી હતી. જેમની આતુરતાનો મંગળવારે અંત આવશે. આ […]

ધોરણ 10ની બોર્ડની પરીક્ષાનું પરિણામ આગામી 21 મેના રોજ જાહેર થશે, રાજયના 11.59 લાખ વિદ્યાર્થીઓએ આપી હતી પરીક્ષા
| Updated on: May 15, 2019 | 7:38 AM
Share

ધોરણ 10ની બોર્ડની પરીક્ષાનું પરિણામ 21 મેના રોજ જાહેર કરવામાં આવશે. આવતા મંગળવારે સવારે 8 વાગ્યાથી ગુજરાત બોર્ડની વેબસાઈટ પર પરિણામ જોઈ શકાશે.

જ્યારે સવારે 11 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી શાળામાંથી માર્કશીટનું વિતરણ કરવામાં આવશે. મહત્વનું છે કે 11.59 લાખ વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષા આપી હતી. જેમની આતુરતાનો મંગળવારે અંત આવશે.

આ પણ વાંચો: જુઓ VIDEO: મહેસાણાનાં સતલાસણા તાલુકામાં દેખાયો દીપડો

શિક્ષણના ધામમાં વિદ્યાર્થીઓના હાથમાં પેન છે કે ચપ્પુ?
શિક્ષણના ધામમાં વિદ્યાર્થીઓના હાથમાં પેન છે કે ચપ્પુ?
ભાજપ MLA ફતેહસિંહ ચૌહાણે DJ મામલે વ્યક્ત કર્યો રોષ
ભાજપ MLA ફતેહસિંહ ચૌહાણે DJ મામલે વ્યક્ત કર્યો રોષ
હોર્મુઝ સ્ટ્રેટથી મુન્દ્રા પોર્ટ પર LPG ભરેલું ‘શિવાલિક’ જહાજ પહોંચ્યુ
હોર્મુઝ સ્ટ્રેટથી મુન્દ્રા પોર્ટ પર LPG ભરેલું ‘શિવાલિક’ જહાજ પહોંચ્યુ
નાના વેપારીઓ મુશ્કેલીમાં, મજબૂરીમાં અપનાવ્યો 'દેશી જુગાડ' - જુઓ Video
નાના વેપારીઓ મુશ્કેલીમાં, મજબૂરીમાં અપનાવ્યો 'દેશી જુગાડ' - જુઓ Video
રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, બે દિવસ જામશે વરસાદી માહોલ
રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, બે દિવસ જામશે વરસાદી માહોલ
નર્મદા પરિક્રમામાં પરિક્રમાવાસીઓની સલામતીને લઈને તંત્ર સામે ઉઠ્યા સવાલ
નર્મદા પરિક્રમામાં પરિક્રમાવાસીઓની સલામતીને લઈને તંત્ર સામે ઉઠ્યા સવાલ
બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી સંદર્ભે હાઇકોર્ટનો ચુકાદો
બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી સંદર્ભે હાઇકોર્ટનો ચુકાદો
કિંજલ રબારી પ્રેમ લગ્નને ભૂલી ઘરે પરત ફર્યાનો દાવો કર્યો
કિંજલ રબારી પ્રેમ લગ્નને ભૂલી ઘરે પરત ફર્યાનો દાવો કર્યો
રાજ્ય સરકારનો મોટો નિર્ણય,હોટલ-રેસ્ટોરન્ટને તાત્કાલિક મળશે PNG કનેક્શન
રાજ્ય સરકારનો મોટો નિર્ણય,હોટલ-રેસ્ટોરન્ટને તાત્કાલિક મળશે PNG કનેક્શન
ડબલ ગેસ કનેક્શન ધરાવતા સાવધાન! બુધવાર સુધી LPG સરેન્ડર ફરજિયાત
ડબલ ગેસ કનેક્શન ધરાવતા સાવધાન! બુધવાર સુધી LPG સરેન્ડર ફરજિયાત
g clip-path="url(#clip0_868_265)">