GUJARAT BUDGET 2021 : ગંગાસ્વરૂપ આર્થિક સહાય યોજના માટે રૂપિયા 900 કરોડની જોગવાઇ
GUJARAT BUDGET 2021 : ગુજરાતનું વર્ષ 2021-22નું નાણામંત્રી નીતિન પટેલ ગુજરાત માટે નવમી વખત બજેટ રજૂ કર્યું છે. ગંગાસ્વરૂપ આર્થિક સહાય યોજનામાં દિકરો પુખ્ત થાય એટલે સહાય મળતી બંધ થઈ જતી હતી.
GUJARAT BUDGET 2021 : ગુજરાતનું વર્ષ 2021-22નું નાણામંત્રી નીતિન પટેલ ગુજરાત માટે નવમી વખત બજેટ રજૂ કર્યું છે. ગંગાસ્વરૂપ આર્થિક સહાય યોજનામાં દિકરો પુખ્ત થાય એટલે સહાય મળતી બંધ થઈ જતી હતી. પણ હવે આ શરત કાઢી નખાઈ છે. વિધવાને પેન્શન આપવાનુ ચાલુ રાખવુ જે માટે સરકારે 900 કરોડનો વધારાનો બોજો સહન કર્યો છે.
Latest Videos
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
