GUJARAT BUDGET 2021 : 24 કલાક, સમયસર, ગુણવત્તાયુક્ત વિજળી મળવી એ ગુજરાતની ઓળખ : નીતિન પટેલ
GUJARAT BUDGET 2021 : નાણામંત્રી નીતિન પટેલ દ્વારા વિધાનસભામાં ગુજરાતનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. આ બજેટમાં નાણામંત્રીએ રાજયમાં ઘરે-ઘરે વિજળી મળી રહે તે માટે સરકારે જોગવાઇ કરી છે.
GUJARAT BUDGET 2021 : નાણામંત્રી નીતિન પટેલ દ્વારા વિધાનસભામાં ગુજરાતનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. આ બજેટમાં નાણામંત્રીએ રાજયમાં ઘરે-ઘરે વિજળી મળી રહે તે માટે સરકારે જોગવાઇ કરી છે. આ માટે રાજય સરકારના ઉર્જાવિભાગ દ્વારા રૂપિયા 2034 કરોડની જોગવાઇ કરવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું છે. નીતિન પટેલે ઉમેર્યું છેકે આ જોગવાઇ થકી રાજયની પ્રજાને સમયસર, ગુણવત્તાયુક્ત, 24 કલાક વિજળી મળે છે એ ગુજરાતની ઓળખ બની ગઇ છે.
Latest Videos
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
