AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ગુજરાત ATS ને મળી મોટી સફળતાં, રૂ. 500 કરોડના ડ્રગ્સ સાથે બોટને માફિયાઓએ ફૂંકી મારી, 9 લોકોની ધરપકડ

ગુજરાતના દરિયાકાંઠે ડ્રગ્સ માફિયાઓ સક્રિય થયા છે. પોરબંદર નજીક ડ્રગ્સ માફીયાઓ સામે ATSએ મોટી કાર્યવાહી કરી છે. જેમાં 100 કિલો હેરાઈનના જથ્થા સાથે 9 આરોપીઓ ઝડપાયા છે. ઝડપાયેલા તમામ આરોપીઓ ઈરાનના નાગરિક હોવાનું સામે આવી રહ્યું છે. ATSની કાર્યવાહી દરમિયાન પૂરાવાનો નાશ કરવા બોટને માફીયાઓએ ઉડાવી દીધી હતી. ATS સાથેની અથડામણ દરમિયાન ડ્રગ્સ હાથમાં ન […]

Breaking News : ગુજરાત ATS ને મળી મોટી સફળતાં, રૂ. 500 કરોડના ડ્રગ્સ સાથે બોટને માફિયાઓએ ફૂંકી મારી, 9 લોકોની ધરપકડ
| Updated on: Mar 27, 2019 | 5:17 AM
Share

ગુજરાતના દરિયાકાંઠે ડ્રગ્સ માફિયાઓ સક્રિય થયા છે. પોરબંદર નજીક ડ્રગ્સ માફીયાઓ સામે ATSએ મોટી કાર્યવાહી કરી છે. જેમાં 100 કિલો હેરાઈનના જથ્થા સાથે 9 આરોપીઓ ઝડપાયા છે. ઝડપાયેલા તમામ આરોપીઓ ઈરાનના નાગરિક હોવાનું સામે આવી રહ્યું છે.

ATSની કાર્યવાહી દરમિયાન પૂરાવાનો નાશ કરવા બોટને માફીયાઓએ ઉડાવી દીધી હતી. ATS સાથેની અથડામણ દરમિયાન ડ્રગ્સ હાથમાં ન આવે તે માટે માફિયાઓએ પોતાની બોટને ઉડાવી દીધી હતી.

મળતી માહિતી પ્રમાણે ડ્રગ્સ માફિયા રૂપિયા 500 કરોડના ડ્રગ્સ સાથે બોટમાં સવાર હતા. આ દરમિયાન ગુજરાત ATSએ જીવને જોખમમાં મૂકીને નવ જેટલા ઈરાની નાગરિકની ધરપકડ કરી છે. સૂત્રો મુજબ આ ડ્રગ્સ પાકિસ્તાનના બલુચિસ્તાન સ્થિત ગ્વાદર પોર્ટમાંથી બોટમાં ચઢાવવામાં આવ્યું હતું.

પાકિસ્તાનના હામિદ મલિકે આ કન્સાઇનમેન્ટ મોકલ્યું હતું. આ ડ્રગ્સ લઈને નવ જેટલા ઈરાનના નાગરિકો સવાર હતાં. આ કન્સાઇનમેન્ટ ભારતમાં જે વ્યક્તિ મેળવવાનો હતો તેની પણ માહિતી સામે આવી છે. એટીએસ તરફથી ટૂંક સમયમાં આ વાતનો ખુલાસો કરવામાં આવશે.

આ પણ વાંચો : નીતિ આયોગના ઉપાધ્યક્ષને કોંગ્રેસના ‘ન્યાય’ સામે વાંધો ઉઠાવવાનો મોંઘો સાબિત થયો, ચૂંટણી પંચે રાજીવ કુમારને આપી નોટિસ

ગુજરાત ATSને બાતમી મળી હતી. બાતમીના આધારે ગુજરાત એટીએસની ટીમ તાબડતોડ રીતે દરિયામાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.એક અંદાજ પ્રમાણે બોટમાં ડ્રગ્સ માફિયાઓ 500 કરોડનું ડ્રગ્સ અને 100 કરોડનું હિરોઇન હોવાનું જાણવા મળે છે. ગુજરાત એટીએસ અને ડ્રગ માફિયાઓ વચ્ચે ઘર્ષણ ઉગ્ર બનતા તઓએ આખેઆખી બોટને ઉડાવી દીધી હતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Follow Us
વડોદરાની MS યુનિવર્સિટીમાં હવે ભણાવાશે RSS અને નરેન્દ્ર મોદીના પાઠ
વડોદરાની MS યુનિવર્સિટીમાં હવે ભણાવાશે RSS અને નરેન્દ્ર મોદીના પાઠ
અમદાવાદના નવા મેયર માટે આ ચાર નામ આવ્યા ચર્ચામાં, જુઓ વિડિયો
અમદાવાદના નવા મેયર માટે આ ચાર નામ આવ્યા ચર્ચામાં, જુઓ વિડિયો
ગોત્રી હોસ્પિટલમાં એક દર્દીને અન્ય દર્દીના બ્લડ ગ્રુપની બોટલ ચઢાવી
ગોત્રી હોસ્પિટલમાં એક દર્દીને અન્ય દર્દીના બ્લડ ગ્રુપની બોટલ ચઢાવી
ભાજપના પરાજિત ઉમેદવારને જાહેરમાં તલવાર બતાવવી ભારે પડી
ભાજપના પરાજિત ઉમેદવારને જાહેરમાં તલવાર બતાવવી ભારે પડી
હાઈટેન્શન થાંભલા પર યુવક ચઢતા ખોરવાઈ રેલવે સેવા, જુઓ વિડિયો
હાઈટેન્શન થાંભલા પર યુવક ચઢતા ખોરવાઈ રેલવે સેવા, જુઓ વિડિયો
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, મિત્રો તરફથી ટેકો મળશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, મિત્રો તરફથી ટેકો મળશે
અમેરિકાએ ઇઝરાયેલને સૈન્ય સહાય મોકલી, જુઓ Video
અમેરિકાએ ઇઝરાયેલને સૈન્ય સહાય મોકલી, જુઓ Video
'સાડીના પલ્લુ' નિવેદન વિવાદ પર ગેનીબેન ઠાકોરનો પલટવાર, ફેંક્યો પડકાર
'સાડીના પલ્લુ' નિવેદન વિવાદ પર ગેનીબેન ઠાકોરનો પલટવાર, ફેંક્યો પડકાર
12 ગુનામાં સંડોવાયેલા કુખ્યાત શખ્સની 300 વારની મિલકત પર તંત્રનો સપાટો
12 ગુનામાં સંડોવાયેલા કુખ્યાત શખ્સની 300 વારની મિલકત પર તંત્રનો સપાટો
રાજકોટની આ લાયબ્રેરીમાં બની ચોંકાવનારી ઘટના, જુઓ Video
રાજકોટની આ લાયબ્રેરીમાં બની ચોંકાવનારી ઘટના, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">