શ્રેય હોસ્પિટલની આગની ઘટના અંગે સરકારની સંવેદના, મૃતકના પરિવારજનોને કેન્દ્ર સરકાર 2 લાખ, ગુજરાત સરકાર 4 લાખની કરશે સહાય

અમદાવાદના નવરંગપૂરા વિસ્તારની શ્રેય હોસ્પિટલમાં મધ્યરાત્રીએ લાગેલી આગમાં આઠ દર્દીઓના નિપજેલા મોત અંગે કેન્દ્ર અને ગુજરાત સરકારે સંવેદના વ્યક્ત કરી છે. મૃતકના પરિવારજનોને કેન્દ્ર સરકાર બે બે લાખ અને ગુજરાત સરકાર ચાર ચાર લાખ આર્થિક સહાય કરશે. આગની આ ઘટનામા ઈજાગ્રસ્તોને ગુજરાત સરકારે 50 હજારની આર્થિક સહાય કરવાની જાહેરાત કરી છે.   Web Stories View […]

શ્રેય હોસ્પિટલની આગની ઘટના અંગે સરકારની સંવેદના, મૃતકના પરિવારજનોને કેન્દ્ર સરકાર 2 લાખ, ગુજરાત સરકાર 4 લાખની કરશે સહાય
Follow Us:
Bipin Prajapati
| Edited By: | Updated on: Sep 21, 2020 | 11:59 AM

અમદાવાદના નવરંગપૂરા વિસ્તારની શ્રેય હોસ્પિટલમાં મધ્યરાત્રીએ લાગેલી આગમાં આઠ દર્દીઓના નિપજેલા મોત અંગે કેન્દ્ર અને ગુજરાત સરકારે સંવેદના વ્યક્ત કરી છે. મૃતકના પરિવારજનોને કેન્દ્ર સરકાર બે બે લાખ અને ગુજરાત સરકાર ચાર ચાર લાખ આર્થિક સહાય કરશે. આગની આ ઘટનામા ઈજાગ્રસ્તોને ગુજરાત સરકારે 50 હજારની આર્થિક સહાય કરવાની જાહેરાત કરી છે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">