અમદાવાદ: ટૂર ઓપરેટરો પર GST વિભાગનો સપાટો, રાજ્યમાં 9 કંપનીની 21 જગ્યા પર દરોડા

રાજ્યના ટુર ઓપરેટર્સને ત્યાં GST વિભાગે સપાટો બોલાવ્યો છે. રાજ્યની 9 કંપનીની 21 જગ્યાઓ ઉપર GST વિભાગની જુદી જુદી ટીમો ત્રાટકી છે. આ કંપનીઓએ સર્વિસ ટેક્સ ચૂકવ્યો છે કે નહીં તે અંગે તપાસ કરવામાં આવી રહી છે. આ પણ વાંચો: વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહાત્મા ગાંધીની જન્મ જયંતિ નિમિત્તે ગુજરાતની મુલાકાતે, જુઓ VIDEO Web Stories View […]

અમદાવાદ: ટૂર ઓપરેટરો પર GST વિભાગનો સપાટો, રાજ્યમાં 9 કંપનીની 21 જગ્યા પર દરોડા
Follow Us:
| Updated on: Sep 26, 2019 | 11:03 AM

રાજ્યના ટુર ઓપરેટર્સને ત્યાં GST વિભાગે સપાટો બોલાવ્યો છે. રાજ્યની 9 કંપનીની 21 જગ્યાઓ ઉપર GST વિભાગની જુદી જુદી ટીમો ત્રાટકી છે. આ કંપનીઓએ સર્વિસ ટેક્સ ચૂકવ્યો છે કે નહીં તે અંગે તપાસ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો: વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહાત્મા ગાંધીની જન્મ જયંતિ નિમિત્તે ગુજરાતની મુલાકાતે, જુઓ VIDEO

મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો

ખાસ કરીને અમદાવાદ અને રાજકોટમાં તપાસ કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં અમદાવાદની અક્ષર ટ્રાવેલ્સ અને ફ્લેમિંગો સહિતના ટુર ઓપરેટર્સને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે. GST વિભાગે અત્યાર સુધી 50 જેટલી પેનડ્રાઈવ અને હિસાબી દસ્તાવેજો જપ્ત કર્યા છે. GST વિભાગના અધિકારીઓને આશંકા છે કે મોટાપ્રમાણમાં કરચોરી ઝડપાઈ શકે તેમ છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">