દાહોદઃ GST વિભાગના દરોડા, કરોડો રૂપિયાની ટેક્સ ચોરી બહાર આવવાની શક્યતા
દાહોદના છાપરીમાં આવેલી ખાનગી કંપનીમાં GST વિભાગે દરોડા પાડ્યા છે. છાપરીમાં આવેલી મીસ્કાત એગ્રો ઈન્ડસ્ટ્રીઝમાં GST વિભાગનું ગઈકાલ સાંજથી સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. આ દરમિયાન કંપનીના માલિકની તબિયત લથડતા તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયા છે. તપાસમાં કરોડો રૂપિયાની ટેક્સ ચોરી બહાર આવવાની શક્યતા છે. આ પણ વાંચો: રાજકોટઃ કોરોના દર્દીઓ સાથે બેદરકારી દાખવનાર […]
દાહોદના છાપરીમાં આવેલી ખાનગી કંપનીમાં GST વિભાગે દરોડા પાડ્યા છે. છાપરીમાં આવેલી મીસ્કાત એગ્રો ઈન્ડસ્ટ્રીઝમાં GST વિભાગનું ગઈકાલ સાંજથી સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. આ દરમિયાન કંપનીના માલિકની તબિયત લથડતા તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયા છે. તપાસમાં કરોડો રૂપિયાની ટેક્સ ચોરી બહાર આવવાની શક્યતા છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો