Gir Somnath : વેરાવળ, સુત્રાપાડા અને સોમનાથમાં મેઘમહેર, વેરાવળમાં બે કલાકમાં દોઢ ઇંચ વરસાદ

જેમાં રવિવારે ગીર સોમનાથના વેરાવળમાં બે કલાકમાં દોઢ ઇંચ વરસાદ પડ્યો છે. જેના લીધે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. આ ઉપરાંત ગીર સોમનાથના સુત્રાપાડામાં અડધો ઇંચ વરસાદ નોંધાયો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 25, 2021 | 12:46 PM

ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી મુજબ સૌરાષ્ટ્રમાં અનેક વિસ્તારોમાં ગઇકાલથી જ વરસાદ વરસી રહ્યો છે. જેમાં રવિવારે ગીર સોમનાથના વેરાવળ(Veraval)માં બે કલાકમાં દોઢ ઇંચ વરસાદ(Rain)પડ્યો છે. જેના લીધે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. આ ઉપરાંત ગીર સોમનાથના સુત્રાપાડામાં અડધો ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે સોમનાથ અને સોમનાથ અને વેરાવળના ગ્રામ્ય વિસ્તારોમાં પણ મેઘમહેર ચાલુ છે.

આ પણ વાંચો : અળસી જેવા લાગતા આ નાના બીજના છે મોટા ફાયદા, જાણીને તમે પણ કહેશો આ તો ‘જડીબુટ્ટી’ છે!

આ પણ વાંચો : Indian rowers : ભારતની રોઇંગ પુરુષ ડબલ્સની ટીમ સેમિફાઇનલમાં પહોંચી, અર્જુન લાલ અને અરવિંદ પાસે મેડલની આશા

Follow Us:
106 દંપત્તીને બારોબાર લગ્ન નોંધણીના પ્રમાણપત્ર આપાયા હોવાની આશંકા
106 દંપત્તીને બારોબાર લગ્ન નોંધણીના પ્રમાણપત્ર આપાયા હોવાની આશંકા
ગુજરાતવાસીઓને આગામી 5 દિવસ ગરમીથી નહી મળે રાહત !
ગુજરાતવાસીઓને આગામી 5 દિવસ ગરમીથી નહી મળે રાહત !
આ પાંચ રાશિના જાતકોને આજે આવક કરતા ખર્ચમાં થશે વધારો
આ પાંચ રાશિના જાતકોને આજે આવક કરતા ખર્ચમાં થશે વધારો
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
g clip-path="url(#clip0_868_265)">