AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઉનાના દરિયામાં 3 બોટની જળ સમાધિ, લાપતા 5 ખલાસીઓ પૈકી 2 નાં મૃતદેહ મળ્યા

ઉનાના દરિયામાં 3 બોટે જળસમાધી લીધી હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. 3 બોટમાં 21 ખલાસીઓ સવાર હતા જેમાંથી પાંચ ખલાસીઓ લાપતા થયા હતા. લાપતા 5 ખલાસીઓમાંથી 2 ખલાસીઓના મૃતદેહ મળી આવ્યા છે જયારે અન્ય 3 ખલાસી હજુ પણ લાપતા છે. ઉનાના સયદ રાજપરા બંદર નજીકની આ ઘટના છે. આ બંદરથી 25 નોટિકલ માઇલ દૂર દરિયામાં […]

ઉનાના દરિયામાં 3 બોટની જળ સમાધિ, લાપતા 5 ખલાસીઓ પૈકી 2 નાં મૃતદેહ મળ્યા
| Updated on: Dec 16, 2019 | 10:28 AM
Share

ઉનાના દરિયામાં 3 બોટે જળસમાધી લીધી હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. 3 બોટમાં 21 ખલાસીઓ સવાર હતા જેમાંથી પાંચ ખલાસીઓ લાપતા થયા હતા. લાપતા 5 ખલાસીઓમાંથી 2 ખલાસીઓના મૃતદેહ મળી આવ્યા છે જયારે અન્ય 3 ખલાસી હજુ પણ લાપતા છે. ઉનાના સયદ રાજપરા બંદર નજીકની આ ઘટના છે. આ બંદરથી 25 નોટિકલ માઇલ દૂર દરિયામાં આ બોટ ડુબી હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો: પાટીદાર સમાજના લક્ષચંડી મહાયજ્ઞમાં 19 ડિસેમ્બરે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ પહોંચશે ઊંઝા

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

g clip-path="url(#clip0_868_265)">