વિધાનસભાની ચૂંટણીથી પણ રોમાંચક છે ગઢડા સ્વામિનારાયણ મંદિરમાં મતદાનનો માહોલ, 10 વર્ષ પછી ખેલાયો આ બે પક્ષ વચ્ચે જંગ, પોલીસના કાફલા ઠાલવી દેવાયા

10 વર્ષ બાદ ગઢડા સ્વામીનારાયણ મંદિરમાં ચૂંટણનું મતદાન યોજાશે પરંતુ સુરક્ષાની સ્થિતિ જોઈને કહેશો કે ભગવાનનું મંદિર છે કે પોલીસની છાવણી અનેક વિવાદોમાં રહ્યા બાદ આખરે 10 વર્ષ બાદ ગઢડાના પ્રસિદ્ધ સ્વામીનારાયણ મંદિરમાં ચૂંટણી યોજાવાની છે. ગઢડા સ્વામીનારાયણ મંદિરમાં આવેલા જૂના ગોપીનાથજી ટ્રસ્ટની ચૂંટણી યોજાવાની છે. પહેલા હાઈકોર્ટ તો બાદમાં સુપ્રીમ કોર્ટના દ્વારે વિવાદ પહોંચ્યા […]

વિધાનસભાની ચૂંટણીથી પણ રોમાંચક છે ગઢડા સ્વામિનારાયણ મંદિરમાં મતદાનનો માહોલ, 10 વર્ષ પછી ખેલાયો આ બે પક્ષ વચ્ચે જંગ, પોલીસના કાફલા ઠાલવી દેવાયા
Follow Us:
| Updated on: May 05, 2019 | 4:34 AM

10 વર્ષ બાદ ગઢડા સ્વામીનારાયણ મંદિરમાં ચૂંટણનું મતદાન યોજાશે પરંતુ સુરક્ષાની સ્થિતિ જોઈને કહેશો કે ભગવાનનું મંદિર છે કે પોલીસની છાવણી

અનેક વિવાદોમાં રહ્યા બાદ આખરે 10 વર્ષ બાદ ગઢડાના પ્રસિદ્ધ સ્વામીનારાયણ મંદિરમાં ચૂંટણી યોજાવાની છે. ગઢડા સ્વામીનારાયણ મંદિરમાં આવેલા જૂના ગોપીનાથજી ટ્રસ્ટની ચૂંટણી યોજાવાની છે. પહેલા હાઈકોર્ટ તો બાદમાં સુપ્રીમ કોર્ટના દ્વારે વિવાદ પહોંચ્યા બાદ સુપ્રીમ કોર્ટે જ અહીં નિવૃત્ત જજ આર એલ સોનીને ચૂંટણી અધિકારી તરીકે નિમ્યા છે. જેમના અધ્યક્ષ સ્થાને આ ચૂંટણી યોજાશે. સ્વામીનારાયણ મંદિરમાં તટસ્થ રીતે ચૂંટણી થાય તેની તમામ તૈયારી કરી દેવાઈ છે. એટલે સુધી કે મંદિરની ચૂંટણી માટે પોલીસ જવાનો બંદોબસ્તમાં ગોઠવાયા છે. ડીવાયએસપી, પીએસઆઈ સહિત 35 પોલીસ અધિકારી બંદોબસ્તમાં ગોઠવાયા છે. સાથે જ પોલીસ, એસઆરપી, હોમગાર્ડ અને જીઆરડીના 700 જવાનો તૈનાત છે. ભાવનગર અને અમરેલીની એલસીબીની ટીમ પણ અહીં સુરક્ષા વ્યવસ્થામાં ગોઠવાઈ છે.

TV9 Gujarati

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

મતદાન અગાઉ મંદિર પરિસરમાં આવી રીતે ગોઠવાયો પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત

આ પણ વાચોઃ 6 મેના દિવસે પાંચમા તબક્કાની ચૂંટણી પુરી થયા બાદ તમામ પાર્ટીઓના સ્ટાર પ્રચારકોના પૂર્વાચલ તરફ ઘોડા દોડશે, પૂર્વાચલમાં જાણો કેવો જામશે જંગ

મતદાન માટે 700 પોલીસ જવાનો તૈનાત 1 આઈજી, 1 એસપી તૈનાત 6 પીઆઈ, 10 પીએસઆઈ, 5 મહિલા પીએસઆઈ બંદોબસ્તમાં 242 પોલીસ જવાન, 41 મહિલા પોલીસનો સમાવેશ જીઆરડી, હોમગાર્ડના 196 જવાનો તૈનાત એસઆરપીની એક ટીમ સુરક્ષામાં

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO
પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO
PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ
PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
g clip-path="url(#clip0_868_265)">