AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tender Today : DPMUની આ જિલ્લાની કચેરીઓમાં આઉટ સોર્સિંગ દ્વારા વાહન સુવિધા પુરી પાડવા માટે ટેન્ડર જાહેર

Tender News : અટલ ભૂજલ યોજનાની પાટણ અને કચ્છ જિલ્લાઓની કચેરીઓમાં આઉટ સોર્સિંગ દ્વારા વાહન સુવિધા (વાહન હંકારનારની સેવા સાથે) પુરી પાડવા માટે અનુભવી ઇજારદારો પાસેથી ઓનલાઇન ટેન્ડરથી ભાવો મગાવવામાં આવ્યા છે.

Tender Today : DPMUની આ જિલ્લાની કચેરીઓમાં આઉટ સોર્સિંગ દ્વારા વાહન સુવિધા પુરી પાડવા માટે ટેન્ડર જાહેર
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 11, 2023 | 11:56 AM
Share

ગાંધીનગરમાં આવેલી ગુજરાત જળસંપત્તિ વિકાસ નિગમ લિમિટેડની કચેરી દ્વારા ટેન્ડર બહાર પાડવામાં આવ્યુ છે. ડીસ્ટ્રીક્ટ પ્રોગ્રામ મેનેજમેન્ટ યુનીટ (DPMU) અટલ ભૂ-જલ યોજનાની પાટણ અને કચ્છ જિલ્લાઓની કચેરીઓમાં આઉટ સોર્સિંગ દ્વારા વાહન સુવિધા (વાહન હંકારનારની સેવા સાથે) પુરી પાડવા માટે અનુભવી ઇજારદારો પાસેથી ઓનલાઇન ટેન્ડરથી ભાવો મગાવવામાં આવ્યા છે.

આ પણ વાંચો-Breaking News Salman Khan Death Threat : ‘રોકી ભાઈ’એ સલમાન ખાનને મારી નાખવાની ધમકી આપી, કહ્યું- 30મીએ મારી નાખીશ

આ ટેન્ડર માટે બીડ ડોક્યુમેન્ટ અપલોડ કરવાની તારીખ 10 એપ્રિલ 2023 છે. બીડ ડોક્યુમેન્ટ ડાઉનલોડ કરવાની છેલ્લી તારીખ 25 એપ્રિલ 2023 બપોરે 3 કલાક સુધીની છે. ટેન્ડર ઓનલાઇન સબમીશનની છેલ્લી તારીખ 25 એપ્રિલ 2023 બપોરે 3 કલાક સુધીની છે. ટેન્ડર ફી તથા બાનાની રકમ તથા અન્ય ડોક્યુમેન્ટ રજૂ કરવાની તારીખ 25 એપ્રિલ 2023થી 1 મે 2023 સુધીની છે.

ઓનલાઇન એલિજીબિલિટી બીડ ઓપનિંગની તારીખ 25 એપ્રિલ 2023ના બપોરે 3.05 કલાકની છે. આ કામોની વિગતવાર માહિતી ખાતાની વેબસાઇટ www.statetenders.gujarat.gov.in , www.gwrde.gujarat.gov.in અને www.gwrde.nprocure.com પર જોવા મળશે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

 

g clip-path="url(#clip0_868_265)">