AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tender Today : અમદાવાદમાં ગાંધી આશ્રમ વિસ્તારમાં 20 રેસિડેન્સિયલ યુનિટના કન્સ્ટ્રકશન માટે ટેન્ડર જાહેર, આ તારીખ પહેલા ટેન્ડર ફોર્મ કરવુ પડશે સબમીટ

Tender News : આ ટેન્ડર ઓનલાઇન સબમીટ કરવાની છેલ્લી તારીખ 17 એપ્રિલ 2023 સાંજે 6 કલાક સુધીની છે. તો ટેન્ડર ડોક્યુમેન્ટ સબમીશનની છેલ્લી તારીખ 18 એપ્રિલ 2023 બપોરે 12 કલાક સુધીની છે. ટેન્ડર ઓપનિંગની તારીખ 18 એપ્રિલ 2023 બપોરે 3 કલાક સુધીની છે.

Tender Today : અમદાવાદમાં ગાંધી આશ્રમ વિસ્તારમાં 20 રેસિડેન્સિયલ યુનિટના કન્સ્ટ્રકશન માટે ટેન્ડર જાહેર, આ તારીખ પહેલા ટેન્ડર ફોર્મ કરવુ પડશે સબમીટ
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 10, 2023 | 10:21 AM
Share

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન મહાનગર સેવા સદન પશ્ચિમ ઝોન દ્વારા ઇ ટેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે. અમદાવાદમાં ગાંધી આશ્રમ વિસ્તારમાં 20 રેસિડેન્સિયલ યુનિટના કન્સ્ટ્રકશન માટે આ ટેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે. પશ્ચિમ ઝોનમાં આવેલા સરદાર પટેલ સ્ટેડિયમ વોર્ડ માટે આ ટેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે.

આ પણ વાંચો-Tender Today : માર્ગ અને મકાન વિભાગ દ્વારા ઇલેકટ્રીકલ અને સિવિલ કામ માટે લાખો રુપિયાના ટેન્ડર જાહેર

આ ટેન્ડર ઓનલાઇન સબમીટ કરવાની છેલ્લી તારીખ 17 એપ્રિલ 2023 સાંજે 6 કલાક સુધીની છે. તો ટેન્ડર ડોક્યુમેન્ટ સબમીશનની છેલ્લી તારીખ 18 એપ્રિલ 2023 બપોરે 12 કલાક સુધીની છે. ટેન્ડર ઓપનિંગની તારીખ 18 એપ્રિલ 2023 બપોરે 3 કલાક સુધીની છે. આ ટેન્ડર અંગેની વધુ માહિતી www.amc.nprocure.com અને www.nprocure.com પર મળી રહેશે.

દેશ અને દુનિયાના તાજા સમાચાર ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર 

દેશ સાથે જોડાયેલા તમામ ન્યૂઝ માટે જોડાયેલા રહો…

Follow Us
અમદાવાદમાં CG રોડ પર અકસ્માત અને મારપીટ, બુટલેગરનો પૌત્ર ઝડપાયો
અમદાવાદમાં CG રોડ પર અકસ્માત અને મારપીટ, બુટલેગરનો પૌત્ર ઝડપાયો
નેતાઓની હાજરીમાં ભાવનગરના લઠ્ઠકાંડ મામલે રાજભા ગઢવીએ કરી આ ટિપ્પણી
નેતાઓની હાજરીમાં ભાવનગરના લઠ્ઠકાંડ મામલે રાજભા ગઢવીએ કરી આ ટિપ્પણી
GUના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે તપાસ
GUના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે તપાસ
સસ્તા દારૂને બ્રાન્ડેડ દારૂ તરીકે વેચવાના કૌભાંડનો પર્દાફાશ
સસ્તા દારૂને બ્રાન્ડેડ દારૂ તરીકે વેચવાના કૌભાંડનો પર્દાફાશ
વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટના વાદળો, સિંચાઈ માટે પાણી આપવા માગ
વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટના વાદળો, સિંચાઈ માટે પાણી આપવા માગ
ખેડૂતોનું દુંખ દૂર કરવાને બદલે સરકાર વાહવાહી કરવામાં પડી છેઃઅમિત ચાવડા
ખેડૂતોનું દુંખ દૂર કરવાને બદલે સરકાર વાહવાહી કરવામાં પડી છેઃઅમિત ચાવડા
હેલિપેડને લઈને સરકારના કડક આદેશ, સતત ઑપરેશનલ કન્ડીશનમાં રાખવામાં આવશે
હેલિપેડને લઈને સરકારના કડક આદેશ, સતત ઑપરેશનલ કન્ડીશનમાં રાખવામાં આવશે
PM મોદીના જન્મદિવસે ગુજરાત ભાજપ ઉજવશે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ
PM મોદીના જન્મદિવસે ગુજરાત ભાજપ ઉજવશે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ
મહેસાણામાં વિકાસ કામોની ગુણવત્તા પર રહેશે મનપાની સીધી નજર
મહેસાણામાં વિકાસ કામોની ગુણવત્તા પર રહેશે મનપાની સીધી નજર
રાજકોટ લોકમેળામાં રાઈડ્સ બંધ થતાં સંચાલકોમાં મૂંઝવણ, માત્ર 8ને મંજૂરી
રાજકોટ લોકમેળામાં રાઈડ્સ બંધ થતાં સંચાલકોમાં મૂંઝવણ, માત્ર 8ને મંજૂરી
g clip-path="url(#clip0_868_265)">