AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tender Today : મોબાઇલ એપ રીસ્ટ્રકચરના અમલીકરણના કામ માટે ટેન્ડર જાહેર, જાણો અંદાજીત રકમ કેટલી

Gandhinagar News : PDS,eFPS પોર્ટલ અને મોબાઇલ એપ્લિકેશનના રીસ્ટ્રકચરના અમલીકરણ માટે અમલીકરણ એજન્સી (IA)ની પસંદગી માટે ઓનલાઇન ટેન્ડર માટે ઇજારદારોને આમંત્રિત કરવામાં આવ્યા છે.

Tender Today : મોબાઇલ એપ રીસ્ટ્રકચરના અમલીકરણના કામ માટે ટેન્ડર જાહેર, જાણો અંદાજીત રકમ કેટલી
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 22, 2023 | 10:31 AM
Share

ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ દ્વારા એક ટેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે. PDS,eFPS પોર્ટલ અને મોબાઇલ એપ્લિકેશનના રીસ્ટ્રકચરના અમલીકરણ માટે અમલીકરણ એજન્સી (IA)ની પસંદગી માટે ઓનલાઇન ટેન્ડર માટે ઇજારદારોને આમંત્રિત કરવામાં આવ્યા છે. આ ટેન્ડર વિશેની વધુ માહિતી www.rprocure.com અથવા તો www.gscscl.gujarat.gov.in પરથી મેળવી શકાશે.

આ પણ વાંચો- Tender Today : ગુજરાત સરકાર સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા કચ્છ શાખા નિગમના કામો માટે ટેન્ડર બહાર પડાયુ, આ વેબસાઇટ પરથી મળશે માહિતી

જે કામો માટેનું ટેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે તેની અંદાજીત કિંમત 1,50,000 રુપિયા છે. તો ટેન્ડર ફી 11 હજાર 800 રુપિયા છે. તો તેની સમય મર્યાદા ટેન્ડરના દસ્તાવેજ મુજબ રાખવામાં આવી છે. ટેન્ડર માટેની કોઇપણ માહિતી માટે mis.gscscl@gmail.com તેમજ 079-23221037 નંબર પર સંપર્ક કરી શકાશે.

દ્વારકાના મકનપુર ગામે દરિયામાં નાહવા પડેલા 4 મિત્રો ડૂબ્યા, જુઓ-Video
દ્વારકાના મકનપુર ગામે દરિયામાં નાહવા પડેલા 4 મિત્રો ડૂબ્યા, જુઓ-Video
ભાગેડુ નિરવ મોદીની બંધ જ્વેલરી કંપનીમાં શંકાસ્પદ આગ
ભાગેડુ નિરવ મોદીની બંધ જ્વેલરી કંપનીમાં શંકાસ્પદ આગ
આર્થિક મુશ્કેલીઓમાંથી રાહત મળશે, લગ્ન જીવન માટે આ એક ઉત્તમ દિવસ છે
આર્થિક મુશ્કેલીઓમાંથી રાહત મળશે, લગ્ન જીવન માટે આ એક ઉત્તમ દિવસ છે
ટ્રાફિક પોલીસકર્મી પર કાર ચઢાવાનો પ્રયાસ! જુઓ Video
ટ્રાફિક પોલીસકર્મી પર કાર ચઢાવાનો પ્રયાસ! જુઓ Video
ભયનો માહોલ સર્જનારો કોંગો ફિવર શું છે? જાણો
ભયનો માહોલ સર્જનારો કોંગો ફિવર શું છે? જાણો
ગાંધીનગરમાં ટાઈફોઈડના કેસમાં વધારો, NHRCએ લીધી ગંભીર નોંધ
ગાંધીનગરમાં ટાઈફોઈડના કેસમાં વધારો, NHRCએ લીધી ગંભીર નોંધ
આ રાશિના જાતક ને ઉધાર આપેલા પૈસા પાછા મળશે, ઊર્જાથી ભરપૂર દિવસ રહેશે
આ રાશિના જાતક ને ઉધાર આપેલા પૈસા પાછા મળશે, ઊર્જાથી ભરપૂર દિવસ રહેશે
સાબરમતી જેલ ફરી ચર્ચામાં! જેલમાંથી આઈફોન સહિત બે મોબાઈલ ઝડપાયા
સાબરમતી જેલ ફરી ચર્ચામાં! જેલમાંથી આઈફોન સહિત બે મોબાઈલ ઝડપાયા
Breaking News : ખનીજ વિભાગના દરોડાથી ખનન માફિયાઓમાં ફફડાટ જુઓ Video
Breaking News : ખનીજ વિભાગના દરોડાથી ખનન માફિયાઓમાં ફફડાટ જુઓ Video
કુકરમુંડા ગામે જૂથ અથડામણ, પથ્થરમારામાં 7 ઘવાયા, વાહનોને પણ નુકસાન
કુકરમુંડા ગામે જૂથ અથડામણ, પથ્થરમારામાં 7 ઘવાયા, વાહનોને પણ નુકસાન
g clip-path="url(#clip0_868_265)">