લાલચટાક શેરથાનું મરચું આજે પણ ગૃહિણીઓની છે પ્રથમ પસંદ, જાણો કેમ

વાત રસોડાના મસાલાની નીકળે એટલે શરુઆત તો મરચાંથી જ થાય. ઘરમાં સૌથી પહેલા જ મરચું પાવડરને ભરવા માટેની મથામણ શરુ થઈ જાય. આ માટે ઘરના સભ્યોને તીખાશ જેવી પસંદ હોય એવું જ ગૃહિણીઓ મરચું ભરવાનું પસંદ કરતી હોય છે. ઘણીવાર ગૃહિણીઓ એક નહીં બે અલગ અલગ જાતના મરચાં પાવડરને મિક્સ કરીને પણ ભરતા હોય છે.

લાલચટાક શેરથાનું મરચું આજે પણ ગૃહિણીઓની છે પ્રથમ પસંદ, જાણો કેમ
જાણો શેરથાનાં મરચાં વિશે
| Updated on: May 12, 2024 | 2:49 PM

ગૃહિણીઓને માટે રસોડામાં રસોઈના મસાલા ભરવાની ચિંતા વર્તાતી હોય છે. મહિલાઓ ઘરમાં સ્વાદિષ્ટ રસોઈ માટે થઈને શ્રેષ્ઠ રસોઈ મસાલા ભરવા માટે દર વર્ષે પ્રયાસ કરતી નજર આવતી હોય છે. આ માટે પોતાની સખીઓથી લઈને સંબંધીઓને પણ પૂછપરછ કરતી રહેતી હોય છે, કે તમે મસાલા ક્યાંથી ખરીદ્યા. સ્વાદથી લઈને તેના ગુણો વિશે પણ ચર્ચા કરવાનું ચુકતી નથી હોતી. માટે જ મહિલાઓ શ્રેષ્ઠ મસાલાઓને જ પોતાના ઘરના રસોડાઓની બરણીઓમાં સ્થાન આપવાનો સંતોષ વ્યક્ત કરતી નજર આવતી હોય છે. હવે વાત રસોડાના મસાલાની નીકળે એટલે શરુઆત તો મરચાંથી જ થાય. ઘરમાં સૌથી પહેલા જ મરચું પાવડરને ભરવા માટેની મથામણ શરુ થઈ જાય. આ માટે ઘરના સભ્યોને તીખાશ જેવી પસંદ હોય એવું જ ગૃહિણીઓ મરચું ભરવાનું પસંદ કરતી હોય છે. ઘણીવાર ગૃહિણીઓ એક નહીં બે અલગ અલગ જાતના મરચાં પાવડરને મિક્સ કરીને પણ ભરતા હોય છે. જેથી પરિવારના સભ્યોને અનુરુપ તીખાશ સાથેની મરચાંની બરણી ભરેલી હોય. શહેરોમાં પણ મરચાંના ટેન્ટ હવે તમને એમ થતું હશે કે, મરચાં...

સંપૂર્ણ વાર્તા વાંચવા માટે TV9 એપ્લિકેશન ડાઉનલોડ કરો

20 થી વધુ વિશિષ્ટ સમાચારોની અમર્યાદિત ઍક્સેસ TV9 એપ પર ચાલુ રાખો