GANDHINAGAR : અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ પદેથી કુંવરજી બાવળિયાનું રાજીનામું, જાણો શું આપ્યું કારણ

કુંવરજી બાવળિયા (Kunwarji Bawaliya) ચાર વર્ષ સુધી અખિલ ભારતીય કોળી સમાજ (Akhil Bharatiya Koli Samaj)ના પ્રમુખપદે રહ્યાં બાદ હવે તેમણે રાજીનામું આપ્યું છે.

GANDHINAGAR : અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ પદેથી કુંવરજી બાવળિયાનું રાજીનામું, જાણો શું આપ્યું કારણ
Kunwarji Bawaliya resigns as President of Akhil Bharatiya Koli Samaj
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 02, 2021 | 8:12 AM

GANDHINAGAR : રાજ્ય સરકારના મંત્રી કુંવરજી બાવળિયા (Kunwarji Bawaliya)એ અખિલ ભારતીય કોળી સમાજ (Akhil Bharatiya Koli Samaj)ના પ્રમુખપદેથી રાજીનામું આપી દીધું છે. પોતે સમય ન આપી શકતા હોવાથી રાજીનામું ધાર્યું હોવાનું કારણ આપ્યું છે. તેમણે આ રાજીનામાંની જાણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા કરી હતી. રાજીનામું જાહેર કરતા તેમણે લખ્યું કે સ્થાનિક લોકસેવાના પ્રશ્નો, અલગ અલગ સંસ્થામાં જોડાયેલો હોવાના કારણે વ્યસ્ત રહુ છું. રાષ્ટ્રીય સંગઠનમાં જેટલું કામ થવું જોઇએ તેમાં હું પહોંચી નહોતો વળતો. જેના કારણે અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષની જવાબદારી માંથી હું મુક્ત થઇ રહ્યો છું. આ જવાબદારી કોઇ અન્ય યોગ્ય વ્યક્તિને મળે અને મને મુક્ત કરવામાં આવે.

આ પણ વાંચો : DELHI : વડાપ્રધાન મોદી આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા e-RUPI લોન્ચ કરશે 

આ પણ વાંચો : CHHOTA UDEPUR : ટ્રાન્સપોર્ટરોની હડતાલથી 500 ટ્રકોના પૈડાં થંભી ગયા, શું છે હડતાલનું કારણ ? 

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">