AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat માં કોરોનાના નવા 842 કેસ નોંધાયા,એક્ટિવ કેસની સંખ્યા 5714એ પહોંચી

ગુજરાતમાં(Gujarat) કોરોનાના(Corona) નવા કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં રાજ્યમાં 24 જુલાઇના રોજ કોરોનાના નવા 842 કેસ નોંધાયા છે. તેમજ રાજયમાં કોરોનાના એક્ટિવ કેસ 5714એ પહોંચી છે.

Gujarat માં કોરોનાના નવા 842 કેસ નોંધાયા,એક્ટિવ કેસની સંખ્યા 5714એ પહોંચી
Gujarat Corona Update
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 24, 2022 | 7:43 PM
Share

ગુજરાતમાં(Gujarat)  કોરોનાના(Corona)  નવા કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં રાજ્યમાં 24 જુલાઇના રોજ કોરોનાના નવા 842 કેસ નોંધાયા છે. તેમજ રાજયમાં કોરોનાના એક્ટિવ કેસ 5714એ પહોંચી છે. જ્યારે આજે કોરોનાથી 598 દર્દીઓ સાજા થયા છે. તેમજ કોરોનાણો રિકવરી રેટ 98.66 ટકા થયો છે. જ્યારે અમદાવાદમાં(Ahmedabad)  244, મહેસાણામાં 106, વડોદરામાં 69, સુરતમાં 42, ગાંધીનગરમાં 39, સુરતમાં 38, કચ્છમાં 33,પાટણમાં 29, રાજકોટમાં 26, ભાવનગરમાં 24, બનાસકાંઠા 23, ગાંધીનગરમાં 22, આણંદમાં 18, અમરેલીમાં 17, વડોદરામાં 17, પોરબંદરમાં 13, નવસારીમાં 12, ખેડામાં 08, રાજકોટમાં 08, ભરૂચમાં 07, અમદાવાદ જિલ્લામાં 06, સુરેન્દ્રનગરમાં 06, વલસાડમાં 06, દ્વારકામાં 05, જામનગરમાં 05, મોરબીમાં 05, તાપીમાં 03, એરવલ્લીમાં 02, ભાવનગરમાં 02, ગીર સોમનાથમાં 02, પંચમહાલમાં 02, જૂનાગઢમાં 01, મહીસાગરમાં 01 અને સાબરકાંઠામાં 01 કેસ નોંધાયો છે.

કોરોનાના કેસ વધવાની સાથે રાજ્ય સરકારની ચિંતા પણ વધારો થયો છે. તેમજ રાજ્યના અનેક જિલ્લાઓમાં કોરોનાના કેસોમાં ઝડપી વધારો થઈ રહ્યો છે. જેમાં અમદાવાદ શહેર ફરી એક વાર કોરોનાનું એપી સેન્ટર બની રહ્યું છે. જેના પગલે હાઈકોર્ટ દ્વારા અત્યારથી જ કોરોનાના વધતાં કેસના પગલે સાવચેતી શરૂ કરી છે. તેમજ લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે. તેમજ શાળાઓમાં પણ બાળકો માટે માસ્ક ફરજિયાત કરવા પણ જણાવ્યું છે.

અમદાવાદ બાદ સુરતમાં પણ કોરોનાના કેસો ફરીથી વધવા લાગ્યા છે. હાલમાં જે રીતે રોજે રોજે કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે તેના પરથી ચોથી લહેરનો અંદાજો લગાવવામાં આવી રહ્યો છે. એટલું જ નહીં વર્તમાન પરિસ્થિતિ એટલે કે કોરોના સંક્રમણ પીકઅપ મોડમાં આવી જતા નવી સિવિલ હોસ્પિટલ તંત્ર હરકતમાં આવી ગયું છે. નવી સિવિલ હોસ્પિટલમાં આવેલ કોવિડ હોસ્પિટલમાં ફરીથી વોર્ડ, ઓપીડી અને સારવારના સાધનો સહિત જરૂરી વ્યવસ્થાઓ સાથે તેને પણ એક્ટિવ કરી દેવામાં આવી છે.

Follow Us
સુરતના કાપડ ઉદ્યોગને મરણતોલ ફટકો, રો મટિરિયલના ભાવ આસમાને, ઘટ્યો વેપાર
સુરતના કાપડ ઉદ્યોગને મરણતોલ ફટકો, રો મટિરિયલના ભાવ આસમાને, ઘટ્યો વેપાર
મહેસાણાને રેલવેની મોટી ભેટ, 3 નવી ટ્રેનને મંજૂરી, કનેક્ટિવિટીમાં વધારો
મહેસાણાને રેલવેની મોટી ભેટ, 3 નવી ટ્રેનને મંજૂરી, કનેક્ટિવિટીમાં વધારો
બોટાદનો સાળંગપુર રેલવે અંડરબ્રિજ વગર વરસાદે પાણીમાં ગરકાવ- Video
બોટાદનો સાળંગપુર રેલવે અંડરબ્રિજ વગર વરસાદે પાણીમાં ગરકાવ- Video
ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનને મળ્યા નવા પ્રમુખ, પૂર્વ IASની વરણી
ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનને મળ્યા નવા પ્રમુખ, પૂર્વ IASની વરણી
ગુજરાત કોંગ્રેસમાં એંધાણ, 6 જિલ્લામાં નવા પ્રમુખોની થશે નિમણૂક ! Video
ગુજરાત કોંગ્રેસમાં એંધાણ, 6 જિલ્લામાં નવા પ્રમુખોની થશે નિમણૂક ! Video
સુરતમાં લિફ્ટ અચાનક ખોટકાતા 6 લોકો ફસાયા,ભારે જહેમત બાદ કર્યુ રેસ્ક્યૂ
સુરતમાં લિફ્ટ અચાનક ખોટકાતા 6 લોકો ફસાયા,ભારે જહેમત બાદ કર્યુ રેસ્ક્યૂ
નવરાત્રી 2026: ગરબા આયોજકો માટે ફાયર સેફ્ટીના કડક નિયમો
નવરાત્રી 2026: ગરબા આયોજકો માટે ફાયર સેફ્ટીના કડક નિયમો
ઠગબાજોએ લગ્ન કરવાની લાલચ આપી રૂપિયા પડાવ્યા
ઠગબાજોએ લગ્ન કરવાની લાલચ આપી રૂપિયા પડાવ્યા
ફિલ્મી સ્ટાઇલમાં કરવામાં આવી આરોપીઓની ધરપકડ
ફિલ્મી સ્ટાઇલમાં કરવામાં આવી આરોપીઓની ધરપકડ
સુરતમાં બાળકને લાફો મારતો Video Viral, ઝઘડા બાદ સમાધાન
સુરતમાં બાળકને લાફો મારતો Video Viral, ઝઘડા બાદ સમાધાન
g clip-path="url(#clip0_868_265)">