ગુજરાતમાં કોરોનાના કેસમાં ઘટાડો, નવા 69 કેસ નોંધાયા, 110 દર્દીઓ સાજા થયા

|

Oct 06, 2022 | 8:19 PM

ગુજરાતમાં(Gujarat)  કોરોનાના(Corona)  કેસમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. જેમાં 06 ઓકટોબરના રોજ કોરોનાના નવા 69 કેસ નોંધાયા છે. જયારે કોરોનાના એક્ટિવ કેસની સંખ્યામા સતત ઘટાડો થઇ રહ્યો છે. જેમાં આજે કોરોનાના 110 દર્દીઓ સાજા થતા કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા પણ ઘટીને 680 થઇ છે

ગુજરાતમાં કોરોનાના કેસમાં ઘટાડો, નવા 69 કેસ નોંધાયા, 110 દર્દીઓ સાજા થયા
Gujarat Corona Update

Follow us on

ગુજરાતમાં(Gujarat)  કોરોનાના(Corona)  કેસમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. જેમાં 06 ઓકટોબરના રોજ કોરોનાના નવા 69 કેસ નોંધાયા છે. જયારે કોરોનાના એક્ટિવ કેસની સંખ્યામા સતત ઘટાડો થઇ રહ્યો છે. જેમાં આજે કોરોનાના 110 દર્દીઓ સાજા થતા કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા પણ ઘટીને 680 થઇ છે. જ્યારે કોરોના રિકવરી રેટ 99.08 ટકા થયો છે. જેમાં ગુજરાતમાં આજે નોંધાયેલા નવા  કેસની પર નજર કરીએ તો અમદાવાદમાં 24,(Ahmedabad)  સુરતમાં 12, વડોદરામાં 05, મહેસાણામાં 04, બનાસકાંઠામાં 03, રાજકોટમાં 03, સુરત જિલ્લામાં 03, વલસાડમાં 03, નવસારીમાં 02, સાબરકાંઠામાં 02, વડોદરા જિલ્લામાં 02, અમરેલીમાં 01, દાહોદમાં 01, અને ગાંધીનગરમાં 01 કેસ નોંધાયો છે.

દિવાળી જેવા તહેવારોમાં સાચવજો

દિવાળી જેવા તહેવારો દરમિયાન કોરોના નિયમોનું પાલન કરી, સાવચેત રહેવાની જરુર છે. આવનારા સમયમાં દિવાળીનો તહેવાર પણ આવી રહ્યો છે. તેમાં પણ તમામ પ્રકારની સાવધાની રાખવી જરુરી છે.

નિયમોનું પાલન કરો

કોરોનાથી બચવા કોરોના નિયમોનું પાલન કરવું પણ એટલું જરુરી છે. તેની મદદથી જ ભારત કોરોના મહામારીમાંથી બહાર નીકળવામાં સફળ થયું છે. સરકારે લોકોને વેક્સીન લેવા માટે પણ વિંનતી કરી છે. જેથી કોરોનાને ઝડપથી નાબૂદ કરી શકાય. તેના માટે આખા ગુજરાતમાં વેક્સીનેશન સેન્ટર આજદિન સુધી કાર્યરત છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

 

 

 

Published On - 8:14 pm, Thu, 6 October 22

Next Article