Breaking News : ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલની સુરક્ષામાં મોટી ચૂક સામે આવી, પોલીસે યુવકની અટકાયત કરી
ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલની સુરક્ષામાં મોટી ચૂક સામે આવી છે. જેમાં છત્રાલ પાસે કાર ચાલકે મુખ્યમંત્રીના કાફલા સાથે પોતાની નંબર પ્લેટ વગરની કાર હંકારી દીધી હતી. જેમાં કાર ચાલકે પોલીસે આપેલી સૂચનાને નજર અંદાજ કરી હતી.

CM Bhupendra Patel
Gandhinagar : ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલની સુરક્ષામાં મોટી ચૂક સામે આવી છે. જેમાં છત્રાલ પાસે કાર ચાલકે મુખ્યમંત્રીના કાફલા સાથે પોતાની નંબર પ્લેટ વગરની કાર હંકારી દીધી હતી. જેમાં કાર ચાલકે પોલીસે આપેલી સૂચનાને નજર અંદાજ કરી હતી.
જો કે આ ઘટના બાદ પોલીસે કાર રોકાવી કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી અટકાયત કરી હતી. તેમજ આ ઘટના બાદ કાર ચાલકનો જમાનત ઉપર છુટકારો થયો હતો.