GANDHINAGAR : ધોરણ 10ના ઓનલાઇન ફોર્મ ભરવાની કવાયત શરૂ, એક માસ સુધી ફોર્મ ભરાશે
GANDHINAGAR : શિક્ષણ બોર્ડ દ્વારા ઓનલાઈન ફોર્મ ભરવા કવાયત શરૂ કરાઇ છે. જેમાં ધોરણ 10ની પરીક્ષા માટે ઓનલાઈન ફોર્મ ભરવાની કવાયત આરંભાઇ છે.
GANDHINAGAR : શિક્ષણ બોર્ડ દ્વારા ઓનલાઈન ફોર્મ ભરવા કવાયત શરૂ કરાઇ છે. જેમાં ધોરણ 10ની પરીક્ષા માટે ઓનલાઈન ફોર્મ ભરવાની કવાયત આરંભાઇ છે. એક માસ સુધી વિદ્યાર્થીઓના ઓનલાઈન ફોર્મ ભરાશે. ફોર્મ ચકાસણી બાદ હોલ ટિકિટ જાહેર કરાશે. તાજેતરમાં ધો.10-12ની પરિક્ષાનો કાર્યકમ જાહેર કરાયો હતો. મે માસમાં યોજાનારી બોર્ડ પરીક્ષાને લગતી કામગીરીનો આજથી આરંભ થયો છે.
Latest Videos
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
