AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

VIDEO: ઓનલાઈન હાજરી અમલી બનાવતાં સરકારી કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા

સરકારી કર્મચારીઓએ સરકાર સામે મોરચો માંડ્યો છે. લાંબા સમયથી પડતર પ્રશ્નોનો ઉકેલ ન આવતા સરકારી કર્મચારીઓમાં વિરોધના સૂર ઉઠ્યા છે. સરકારી કર્મચારીમાં મહેસૂલ, શિક્ષકો અને તલાટીઓએ સરકાર સામે રણશિંગુ ફૂક્યું છે.   ઈ ટાસ એપ્લીકેશનથી હાજરી પુરવા સામે કર્મચારીઓ વિરોધ કરી રહ્યાં છે. તેથી આજથી રેવન્યુ તલાટી કમ મંત્રી મહેસૂલની કામગીરી નહીં કરે. સાથે જ […]

VIDEO: ઓનલાઈન હાજરી અમલી બનાવતાં સરકારી કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા
| Updated on: Dec 02, 2019 | 6:14 AM
Share

સરકારી કર્મચારીઓએ સરકાર સામે મોરચો માંડ્યો છે. લાંબા સમયથી પડતર પ્રશ્નોનો ઉકેલ ન આવતા સરકારી કર્મચારીઓમાં વિરોધના સૂર ઉઠ્યા છે. સરકારી કર્મચારીમાં મહેસૂલ, શિક્ષકો અને તલાટીઓએ સરકાર સામે રણશિંગુ ફૂક્યું છે.

ઈ ટાસ એપ્લીકેશનથી હાજરી પુરવા સામે કર્મચારીઓ વિરોધ કરી રહ્યાં છે. તેથી આજથી રેવન્યુ તલાટી કમ મંત્રી મહેસૂલની કામગીરી નહીં કરે. સાથે જ કર્મચારીઓ ખેડૂતોની ઓનલાઈન અરજી સ્વીકારવા સિવાયની તમામ કામગીરીનો વિરોધ કરી રહ્યાં છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

કર્મચારીઓનું કહેવું છે કે ઓનલાઈન હાજરીની સિસ્ટમથી તેઓને સમસ્યા થઈ રહી છે. સરકારમાં અનેકવાર આ અંગે રજૂઆત કરવામાં આવી. જો કે તેમ છતાં કોઈ પણ પ્રશ્નનો ઉકેલ આવ્યો નથી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Follow Us
અષાઢી બીજે નવસારીના ઉભરાટ દરિયા કિનારે ઊંચા મોજા
અષાઢી બીજે નવસારીના ઉભરાટ દરિયા કિનારે ઊંચા મોજા
રાજકોટમાં ધોધમાર વરસાદ, ખેડૂતોમાં ખુશીનો માહો
રાજકોટમાં ધોધમાર વરસાદ, ખેડૂતોમાં ખુશીનો માહો
697 વિદ્યાર્થીના ડમી એડમિશન બાદ સફાળી જાગી સરકાર
697 વિદ્યાર્થીના ડમી એડમિશન બાદ સફાળી જાગી સરકાર
હોસ્પિટલના ખાટલે પડેલા પતિ સામે પત્નીની 'રીલબાજી'
હોસ્પિટલના ખાટલે પડેલા પતિ સામે પત્નીની 'રીલબાજી'
જગતના નાથની રથયાત્રામાં નાથને નિહાળી ભાવિકો ભક્તિના રંગે રંગાયા- Video
જગતના નાથની રથયાત્રામાં નાથને નિહાળી ભાવિકો ભક્તિના રંગે રંગાયા- Video
મામાને ઘરે વ્હાલા ભાણેજને આવકારવા સરસરપુરવાસીઓમાં અનેરો થનગનાટ
મામાને ઘરે વ્હાલા ભાણેજને આવકારવા સરસરપુરવાસીઓમાં અનેરો થનગનાટ
પવિત્ર દિવસે મેઘરાજાની 'ધમાકેદાર એન્ટ્રી', બફારાથી મળી લોકોને 'રાહત'
પવિત્ર દિવસે મેઘરાજાની 'ધમાકેદાર એન્ટ્રી', બફારાથી મળી લોકોને 'રાહત'
45 કરોડની ખંડણી ચૂકવતા સુરતના હીરા વેપારી 3 મહિના પછી મુક્ત થયા
45 કરોડની ખંડણી ચૂકવતા સુરતના હીરા વેપારી 3 મહિના પછી મુક્ત થયા
તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના સુંદર મામા રાયપુર પહોચ્યા
તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના સુંદર મામા રાયપુર પહોચ્યા
તેરા-મેરા ચર્ચા હૈ ગીત પર લેડી ગોવિંદાનો ધમાકેદાર ડાન્સ, જુઓ Video
તેરા-મેરા ચર્ચા હૈ ગીત પર લેડી ગોવિંદાનો ધમાકેદાર ડાન્સ, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">