BIG BREAKING: બિનસચિવાલય વર્ગ-3 પરીક્ષા પેપરલીક કેસમાં પોલીસે 5થી વધુ લોકોની કરી ધરપકડ

બિનસચિવાલયની વર્ગ-3ની પરીક્ષાનું પેપર લીક કેસમાં પોલીસે પાંચથી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસને આશંકા છે કે પેપરલીક કાંડમાં આંતરરાજ્ય ગેંગની સંડોવણી હોય શકે. પરીક્ષા રદ થયાના 10 દિવસમાં જ પોલીસે આરોપીઓને દબોચી લીધા છે. મહત્વનું છે કે 17 નવેમ્બરે લેવાયેલી બિનસચિવાલયની વર્ગ-3ની પરીક્ષા 16 ડિસેમ્બરે રાજ્ય સરકારે રદ કરી હતી. આ પણ વાંચો: […]

BIG BREAKING: બિનસચિવાલય વર્ગ-3 પરીક્ષા પેપરલીક કેસમાં પોલીસે 5થી વધુ લોકોની કરી ધરપકડ
Follow Us:
| Updated on: Dec 25, 2019 | 1:52 PM

બિનસચિવાલયની વર્ગ-3ની પરીક્ષાનું પેપર લીક કેસમાં પોલીસે પાંચથી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસને આશંકા છે કે પેપરલીક કાંડમાં આંતરરાજ્ય ગેંગની સંડોવણી હોય શકે. પરીક્ષા રદ થયાના 10 દિવસમાં જ પોલીસે આરોપીઓને દબોચી લીધા છે. મહત્વનું છે કે 17 નવેમ્બરે લેવાયેલી બિનસચિવાલયની વર્ગ-3ની પરીક્ષા 16 ડિસેમ્બરે રાજ્ય સરકારે રદ કરી હતી.

આ પણ વાંચો: VIDEO: અમદાવાદમાં કલર કામ કરતા કારીગરને જીવતો સળગાવાયો

આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">