Gandhinagar : ભારે વિરોધ બાદ આખરે GUVNLના કર્મચારીઓની હડતાળ સમેટાઈ

Gandhinagar : ભારે વિરોધ બાદ GUVNLના કર્મચારીઓની હડતાળ સમેટાઈ છે. સરકારે કર્મચારીઓની માગ સંતોષી લેતા મામલો થાળે પડ્યો

| Updated on: Jan 19, 2021 | 9:26 AM

Gandhinagar : ભારે વિરોધ બાદ GUVNLના કર્મચારીઓની હડતાળ સમેટાઈ છે. વર્ષ 2016થી બાકી એરિયર્સ અંગેની માગને લઈ કર્મચારીઓ ફરજ પરથી અડગા રહી વિરોધ નોંધાવી રહ્યા હતા. જોકે સરકારે કર્મચારીઓની માગ સંતોષી લેતા મામલો થાળે પડ્યો છે. ગાંધીનગરમાં નાયબ મુખ્ય પ્રધાન, ઉર્જા પ્રધાનની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. વીજ કંપનીઓ દ્વારા 10 હપ્તામાં એરિયર્સની ચૂકવણી કરવાની ખાતરી આપવામાં આવતા, કર્મચારીઓએ પોતાની હડતાળ પાછી ખેંચી છે.

Follow Us:
નવસારીમાં મહિલાએ સોનીને 6 લાખનો ચૂનો ચોપડ્યો

સુરતમાં સી.આર.પાટીલે ડોર ટુ ડોર પ્રચાર કર્યો

વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video

પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર

વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ

સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ

રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ

યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ

ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું

પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO

g clip-path="url(#clip0_868_265)">