ફાયર સેફ્ટીને લઈને રાજકોટમાં તપાસનો ધમધમાટ, 24 જેટલી કોવિડ ડેઝિગ્નેટેડ હોસ્પિટલમાં કરશે તપાસ

ફાયર સેફ્ટીને લઈને રાજકોટમાં તપાસનો ધમધમાટ, 24 જેટલી કોવિડ ડેઝિગ્નેટેડ હોસ્પિટલમાં કરશે તપાસ

ફાયર સેફ્ટી ઓડિટ કમિટી ટીમના રાજકોટમાં ધામા છે. રાજકોટમાં આવેલી 24 જેટલી કોવિડ ડેઝિગ્નેટેડ હોસ્પિટલમાં તપાસ કરશે.

Kunjan Shukal

|

Dec 18, 2020 | 5:41 PM

ફાયર સેફ્ટી ઓડિટ કમિટી (Fire safety audit committee) ટીમના રાજકોટમાં (Rajkot) ધામા છે. રાજકોટમાં આવેલી 24 જેટલી કોવિડ ડેઝિગ્નેટેડ હોસ્પિટલમાં તપાસ કરશે. દર્દીની સુવિધાઓથી લઈને ફાયર સેફ્ટીને લઈ રિપોર્ટ તૈયાર કરાશે. અગાઉ સુરતની 21 અને અમદાવાદની 80થી વધુ હોસ્પિટલમાં તપાસ કરાઈ છે. ત્યારે રાજકોટ બાદ ફાયર સેફ્ટી ઓડિટ કમિટી વડોદરામાં તપાસ કરશે.

 

 

આ પણ વાંચો: CLOSING BELL: ઉતાર-ચઢાવના અંતે શેરબજાર તેજી નોંધાવી બંધ થયું

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati