ભાજપના નેતા અને પૂર્વ ધારાસભ્ય અલ્પેશ ઠાકોરના પુત્રના લગ્ન વિશે જાણો આ ખાસ વાત
પૂર્વ ધારાસભ્ય અલ્પેશ ઠાકોરના પુત્રના લગ્ન સંપૂર્ણ થયા છે. આ લગ્નની એક ખાસ વાત સોશિયલ મીડિયામાં ચર્ચાઈ રહી છે. પોતાના પુત્રએ જે દિકરી સાથે લગ્ન કર્યા તેમની આર્થિક સ્થિતિને લઈ વાત થઈ રહી છે. સાથે પોતાની પૂત્રવધૂના પિતાનું પણ નિધન થઈ ચૂક્યું છે. આમ અલ્પેશ ઠાકરોના પરિવારનું એક ઉદાહરણ તેના સમગ્ર સમાજને મળ્યું છે. અલ્પેશ […]
પૂર્વ ધારાસભ્ય અલ્પેશ ઠાકોરના પુત્રના લગ્ન સંપૂર્ણ થયા છે. આ લગ્નની એક ખાસ વાત સોશિયલ મીડિયામાં ચર્ચાઈ રહી છે. પોતાના પુત્રએ જે દિકરી સાથે લગ્ન કર્યા તેમની આર્થિક સ્થિતિને લઈ વાત થઈ રહી છે. સાથે પોતાની પૂત્રવધૂના પિતાનું પણ નિધન થઈ ચૂક્યું છે. આમ અલ્પેશ ઠાકરોના પરિવારનું એક ઉદાહરણ તેના સમગ્ર સમાજને મળ્યું છે. અલ્પેશ ઠાકરે પોતાના ભત્રીજાના લગ્ન ખૂબ ધૂમધામથી કર્યા હતા. અલ્પેશ ઠાકોરએ અનોખું ઉદાહરણ પુરૂ પાડ્યું
मेरे सुपुत्र उत्सव की शादी का उत्सव है।आप सभी के आशीर्वाद नवदंपति को प्राप्त हो। pic.twitter.com/3JivpUWiTU
— Alpesh Thakor (@AlpeshThakor_) February 2, 2020
આ પણ વાંચોઃ રાજુલાની એક દુકાનના CCTVમાં સિંહણ અને દીપડો શિકાર માટે એક પશુની પાછળ જતા નજરે પડ્યા
અલ્પેશ ઠાકોરના પૂત્રવધૂનું નામ ઉર્વી છે. ઉર્વી બનાસકાંઠાના થરાની છે. ઉર્વીના પિતાનું બાળપણમાં જ મોત થયું હતું. અલ્પેશ ઠાકોર ખૂબ જ સંપન્ન પરિવારમાંથી આવે છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો