ગોધરાના નાદરખા નજીક કુશા કેમિકલ કંપનીમાં વિકરાળ આગ, આગની સાથે 3 બ્લાસ્ટથી ભય ફેલાયો

  • Publish Date - 3:37 pm, Mon, 21 December 20
ગોધરાના નાદરખા નજીક કુશા કેમિકલ કંપનીમાં વિકરાળ આગ, આગની સાથે 3 બ્લાસ્ટથી ભય ફેલાયો

પંચમહાલના ગોધરાના નાદરખા નજીક કુશા કેમિકલ કંપનીમાં વિકરાળ આગ લાગી. જોકે આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે. આગની સાથે પ્લાન્ટમાં સતત બ્લાસ્ટ થયા છે. ત્રણ કિલોમીટર દૂરથી પણ આગની જવાળા દેખાઇ છે.

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati