VIDEO: કાર અને ડમ્પર વચ્ચે ભયાનક અકસ્માતમાં ડ્રાઈવરને કાઢ્વા ફાયર વિભાગની મદદ લેવાઈ

|

Aug 28, 2019 | 12:12 PM

સુરતના મજુરાગેટ નજીક એક ભયાનક અકસ્માત સર્જાયો છે. કાર અને ડમ્પર વચ્ચેના અકસ્માતમાં ડ્રાઈવરને કાઢ્વા ફાયર વિભાગની મદદ લેવાઈ હતી. કારનો ડ્રાઈવર એવી રીતે ફંસાયો કે તેને કાઢવા કલાકોની મહેનત કરવી પડી હતી. જો કે આ ભયાનક અકસ્માતમાં જાનહાનીના સમાચાર સામે આવ્યા નથી. પરંતુ કાર ચાલક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે. આ પણ વાંચોઃ અમદાવાદમાં […]

VIDEO: કાર અને ડમ્પર વચ્ચે ભયાનક અકસ્માતમાં ડ્રાઈવરને કાઢ્વા ફાયર વિભાગની મદદ લેવાઈ

Follow us on

સુરતના મજુરાગેટ નજીક એક ભયાનક અકસ્માત સર્જાયો છે. કાર અને ડમ્પર વચ્ચેના અકસ્માતમાં ડ્રાઈવરને કાઢ્વા ફાયર વિભાગની મદદ લેવાઈ હતી. કારનો ડ્રાઈવર એવી રીતે ફંસાયો કે તેને કાઢવા કલાકોની મહેનત કરવી પડી હતી. જો કે આ ભયાનક અકસ્માતમાં જાનહાનીના સમાચાર સામે આવ્યા નથી. પરંતુ કાર ચાલક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે.

આ પણ વાંચોઃ અમદાવાદમાં સ્પાઈસ જેટના પાઈલટને બેદરકારી બદલ 6 મહિના માટે સસ્પેન્ડ કરી દેવાયો

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

સામાન્ય રીતે કારમાં એર બેગની વ્યવસ્થા હોવી જોઈએ. પરંતુ આ પ્રકારની કોઈ વ્યવસ્થા ન હોવાથી કાર ચાલકના પગ ગાડીના આગળના ભાગે દબાઈ ગયા હતા. આ કારણે જ તેને બહાર કાઢવા કલાકોની મહેનત લાગી હતી. વિશ્વના અનેક દેશમાં એરબેગ ફરજિયાત રાખવી પડે છે. જ્યારે ભારતમાં પણ આ કાયદો અમલ છે પરંતુ લોકો પોતાના રૂપિયા બચાવવા જીવન સાથે સોદો કરે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

[yop_poll id=”1″]

 

Next Article