AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાતના આ જિલ્લામાં ખેડૂતો કડકડતી ઠંડી વચ્ચે રાત્રિમાં કેમ કરી રહ્યા છે ધરણા ? શું આ VIDEO જોઈને પણ સરકારના પેટનું પાણી નહીં હાલે ?

કેન્દ્ર અને રાજ્યમાં ખેડૂતોને મુદ્દે કોંગ્રેસ સરકાર ને ઘેરી રહી છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં ચોંકાવનારા દૃશ્યો સામે આવ્યા છે. ટેકાના ભાવે મગફળી આપવા માટે ખેડૂતોએ કરવા પડી રહ્યા છે કડકડતી ઠંડીમાં ધરણા. લાખણી તાલુકાના 30 જેટલા ખેડૂતો ની મગફળી રિજેક્ટ કરવામાં આવી. જે બાદ ખેડૂતોએ મામલતદાર થી લઈ કલેકટર સુધી આ મામલે આવેદનપત્ર આપ્યા. પરંતુ […]

ગુજરાતના આ જિલ્લામાં ખેડૂતો કડકડતી ઠંડી વચ્ચે રાત્રિમાં કેમ કરી રહ્યા છે ધરણા ? શું આ VIDEO જોઈને પણ સરકારના પેટનું પાણી નહીં હાલે ?
Follow Us:
Kuldeep Parmar
| Edited By: | Updated on: Feb 12, 2019 | 6:04 AM

કેન્દ્ર અને રાજ્યમાં ખેડૂતોને મુદ્દે કોંગ્રેસ સરકાર ને ઘેરી રહી છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં ચોંકાવનારા દૃશ્યો સામે આવ્યા છે. ટેકાના ભાવે મગફળી આપવા માટે ખેડૂતોએ કરવા પડી રહ્યા છે કડકડતી ઠંડીમાં ધરણા.

લાખણી તાલુકાના 30 જેટલા ખેડૂતો ની મગફળી રિજેક્ટ કરવામાં આવી. જે બાદ ખેડૂતોએ મામલતદાર થી લઈ કલેકટર સુધી આ મામલે આવેદનપત્ર આપ્યા. પરંતુ કોઈ નિરાકરણ ન આવતા આખરે ખેડૂતો પોતાના પાક માટે ઉતર્યા અચોક્કસ મુદ્દત માટે હડતાળ પર

આજનું રાશિફળ તારીખ : 17-06-2025
વિમાનની ટાંકી કેટલા લિટરમાં થાય છે ફૂલ ? અમદાવાદ થી લંડન જતા વિમાનમાં હતું ફક્ત 1.25 લાખ લિટર ઈંધણ
અમદાવાદથી કેટલું દૂર છે લંડન ? જ્યાં જઈ રહ્યું હતું AIR India નું વિમાન
Vastu Tips: માં લક્ષ્મી જ્યારે નિરાશ થાય છે, ત્યારે ઘરમાં દેખાય છે આ '5 સંકેતો'
જો લેન્ડિંગ સમયે વિમાનના ટાયર ના ખુલે, તો મુસાફરો કેવી રીતે બચશે?
લિએન્ડર પેસના પરિવાર વિશે જાણો

બનાસકાંઠા જિલ્લામાં અત્યારે હાડ થીજવતી ઠંડી પડી રહી છે. આવી ઠંડી વચ્ચે ખેડૂતો પોતાનો પાક ટેકાના ભાવે ખરીદવામાં આવે તે માટે કરી રહ્યા છે આંદોલન. તેમ છતાં જગતના તાત ની વેદના ને સ્થાનિક અધિકારીઓ ગંભીરતા થી નથી લઈ રહ્યા.

એક તરફ જગતના તાત માટે સડક થી સંસદ સુધી રાજકીય પક્ષો ભરપૂર રાજનીતિ કરી રહ્યા છે. પરંતુ ખેડૂતોના પ્રશ્નો માટે કોઈ નક્કર પગલાં ભરવામાં આવતા નથી. ત્યારે પ્રશ્ન એ છે કે શું સરકારે ટેકાના ભાવ મેળવવા જગતના તાતે કડકડતી ઠંડીમાં હવે રાત ઉજાગર પણ કરવા પડશે.

અત્યારે તો આ ખેડૂતો ખુલ્લા આકાશ નીચે પોતાનો પાક ટેકાના ભાવે ખરીદવામાં આવે તે માટે ધરણા કરી રહ્યા છે. ત્યારે ખેડૂતોને પાક ખરીદી મામલે કોઈ નિરાકરણ આવે છે કે કેમ…?

જુઓ VIDEO :

[yop_poll id=1343]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

g clip-path="url(#clip0_868_265)">