નશામાં ધૂત એક શખ્સે મચાવ્યો આતંક, સ્થાનિકોએ આક્ષેપ કર્યો કે પોલીસ સમયસર ન પહોંચતા શખ્સ ભાગવામાં સફળ રહ્યો, જુઓ VIDEO

  અમદાવાદના ગોતામાં ગોદરેજ ગાર્ડન સિટી ચાર રસ્તા પાસે એક યુવકે નશાની હાલતમાં આતંક મચાવ્યો. સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે અસામાજિક તત્વોએ ચાર રસ્તા પર પસાર થતા રાહદારીઓ પર પથ્થરમારો કર્યો અને બાદમાં તિક્ષ્ણ હથિયાર વડે વાહનોમાં તોડફોડ કરી હતી. Web Stories View more સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન […]

નશામાં ધૂત એક શખ્સે મચાવ્યો આતંક, સ્થાનિકોએ આક્ષેપ કર્યો કે પોલીસ સમયસર ન પહોંચતા શખ્સ ભાગવામાં સફળ રહ્યો, જુઓ VIDEO
Follow Us:
| Updated on: Sep 26, 2019 | 4:56 AM

અમદાવાદના ગોતામાં ગોદરેજ ગાર્ડન સિટી ચાર રસ્તા પાસે એક યુવકે નશાની હાલતમાં આતંક મચાવ્યો. સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે અસામાજિક તત્વોએ ચાર રસ્તા પર પસાર થતા રાહદારીઓ પર પથ્થરમારો કર્યો અને બાદમાં તિક્ષ્ણ હથિયાર વડે વાહનોમાં તોડફોડ કરી હતી.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

સ્થાનિકોનો આક્ષેપ છે કે નશામાં ધૂત યુવકને ઘેરી લોકોએ પોલીસને જાણ કરી હતી, જો કે પોલીસ સમયસર ન પહોંચતા આરોપી ત્યાંથી સ્થિતિ પારખી પોતાની કારમાં ફરાર થઈ ગયો હતો.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">