AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સુરત શહેરમાં ડબલ મર્ડર કેસ, માથાભારે સૂર્ય મરાઠીની હત્યા

સુરત શહેરમાં ડબલ મર્ડર કેસનો કિસ્સો સામે આવ્યો છે. સુરતના ચોક બજાર વિસ્તારમાં આ ઘટના બની છે. કોઝ વે રોડ પર માથાભારે સૂર્ય મરાઠી પર જીવલેણ હુમલો થયો છે. ચપ્પુના ઘા મારીને આમને-સામને મારામારી થઈ છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો   થોડા દિવસ પહેલા હત્યાનાં […]

સુરત શહેરમાં ડબલ મર્ડર કેસ, માથાભારે સૂર્ય મરાઠીની હત્યા
Kunjan Shukal
| Edited By: | Updated on: Jan 16, 2021 | 11:48 AM
Share

સુરત શહેરમાં ડબલ મર્ડર કેસનો કિસ્સો સામે આવ્યો છે. સુરતના ચોક બજાર વિસ્તારમાં આ ઘટના બની છે. કોઝ વે રોડ પર માથાભારે સૂર્ય મરાઠી પર જીવલેણ હુમલો થયો છે. ચપ્પુના ઘા મારીને આમને-સામને મારામારી થઈ છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

થોડા દિવસ પહેલા હત્યાનાં કેસમાંથી સૂર્ય મરાઠી બહાર આવ્યો હતો. આ હુમલામાં બે વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા છે અને સૂર્ય મરાઠી અને તેના સાગરિત હાર્દિક પટેલની હત્યા થઈ છે. પોલીસે આ મામલે વધુ તપાસ માટે ચક્રો ગતિમાન કર્યા છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પણ વાંચો: અમદાવાદઃ રાણીપની જ્વેલર્સ શોપમાં ત્રણ વ્યક્તિએ કરી ચોરી! સમગ્ર ઘટના CCTVમાં કેદ

ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
g clip-path="url(#clip0_868_265)">