Vadodara: દર્દીઓને મોટી રાહત, વેઈટિંગમાં રહેતા દર્દીઓ માટે ગોત્રી હોસ્પિટલમાં જ 250 બેડનો ડોમ તૈયાર કરાયો

જે દર્દીઓને હોસ્પિટલમાં બેડ ખાલી ન હોવાથી બહાર તડકે વેઈટિંગમાં લાગવું પડતું હતું તેમને અહીં બેડ પર જરૂરી સારવાર પણ મળી જશે. સારવારના અભાવે કોઈ વ્યક્તિનો જીવ ન જાય તે માટે આ પ્રયાસ કરાયો છે.

| Updated on: May 01, 2021 | 6:30 PM

વડોદરામાં કોરોના દર્દીઓને વેઈટિંગ દરમિયાન હાલાકી વેઠવી ન પડે તે માટે ડોમ તૈયાર કરી દેવાયો છે. ગોત્રી કોવિડ હોસ્પિટલમાં માત્ર 4 દિવસમાં 250 બેડ સાથેનો આ ડોમ તૈયાર કરાયો છે. જેમા OPD, ટ્રાઈ એજ એરિયાનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત અહીં 240 ઓક્સિજન પોઈન્ટ પણ નાખવામાં આવશે. એટલે કે હવે જે દર્દીઓને હોસ્પિટલમાં બેડ ખાલી ન હોવાથી બહાર તડકે વેઈટિંગમાં લાગવું પડતું હતું તેમને અહીં બેડ પર જરૂરી સારવાર પણ મળી જશે. સારવારના અભાવે કોઈ વ્યક્તિનો જીવ ન જાય તે માટે આ પ્રયાસ કરાયો છે.

Follow Us:
વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO
પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO
PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ
PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
g clip-path="url(#clip0_868_265)">