સુરતમાં નર્સિંગ સ્ટાફમાં નારાજગી, સરકાર પૂર્ણ પગાર આપે તેવી માગ
સુરતમાં નર્સિંગ સ્ટાફને પૂર્ણ પગાર ન મળતા નારાજગી છવાઇ છે. 5 વર્ષ બાદ પણ હજુ કર્મચારીઓને કાયમી કરાયા નથી. 2014માં 2500ના ફિક્સ ગ્રેડ પે પર ભરતી કરાઇ હતી. સરકાર પૂર્ણ પગાર આપે તેવી નર્સિંગ સ્ટાફની માગ છે.