દેવભૂમિ દ્વારકાઃ ભાણવડમાં સરકારી અનાજનો શંકાસ્પદ જથ્થા સાથે 16. 25 લાખનો મુદ્દામાલ ઝડપાયો

દેવભૂમિ દ્વારકા (Devbhoomi Dwarka)જિલ્લાના ભાણવડ જિલ્લાના ત્રણ પાટિયા વિસ્તાર પાસેથી શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો હતો.

દેવભૂમિ દ્વારકાઃ ભાણવડમાં સરકારી અનાજનો શંકાસ્પદ જથ્થા સાથે 16. 25 લાખનો મુદ્દામાલ ઝડપાયો
Devbhoomi Dwarka: worth Rs 16.25 lakh seized with suspicious quantity of government foodgrains in Bhanvad
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 19, 2022 | 8:32 AM

દેવભૂમિ દ્વારકા(Devbhoomi Dwarka) જિલ્લાના ભાણવડમાં પોલીસે( Police) મળેલી બાતમીને આધારે શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપી પાડ્યો હતો. ભાણવડ મામલતદાર તેમજ પોલીસે વેરાડ ગામના વાડી વિસ્તારના ખાનગી ગોડાઉનમાં રહેલા જથ્થાની તપાસ કરી હતી. આ અંગે મળેલી માહિતી પ્રમાણે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ અને ખંભાળિયાના કલેકટર તથા ઇન્ચાર્જ પુરવઠા અધિકારીની સૂચના પ્રમાણે ભાણવડ તાલુકા મામલતદાર તથા તેમની સાથે રહેલા સ્થાનિક પુરવઠા વિભાગની ટીમ (Supply department team)દ્વારા ભાણવડ પોલીસ અધિકારી તથા સ્ટાફને સાથે રાખીને ચોક્કસ બાતમીના આધારે આ સમગ્ર કામગીરી કરવામાં આવી હતી.

The suspicious amount of grain in the truck was seized

The suspicious amount of grain in the truck was seized

આ કામગીરી હેઠળ ભાણવડ નજીકના ત્રણ પાટીયા પાસેથી  અનાજનો જથ્થો લઈ જતા  થતા GJ. 25 T. 9987 નંબરના ટ્રકને ઝડપી લેવામાં આવ્યો હતો. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ જિલ્લાના ત્રણ પાટિયા વિસ્તાર પાસેથી શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો હતો. પોલીસની બાતમીને આધારે ઝડપવામાં આવેલા આ જથ્થામાં મામલતદાર ટીમ અને પોલીસે 8600 કિલો ઘઉં અને 29100 કિલો ચોખા સહિત, એક ટ્રક મળી 16.25લાખ નો મુદામાલ કબજો કર્યો હતો. 

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

આ ઘટનામાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના ડોર સ્ટેપ ડીલીવરીના ઇજારેદાર રાજુભાઇ નગાભાઇ છેતરીયા , ડ્રાઇવર નાથાભાઇ અરજણભાઇ ભણસુર, મુકેશભાઇ રતનભાઇ દુધરેજીયા સામે આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ-1955ની કલમ-3,7,8 હેઠળ ફરીયાદ દાખલ કરી વિશેષ તપાસ પુરવઠા વિભાગની ટીમ અને પોલીસ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી છે.આ  ઘટનામાં ઝડપાયેલા  લોકોની પૂછપરછ હાથ ધરવામાં આવી છે કે તેઓએ અગાઉ પણ આ રીતે જથ્થો સંગ્રહી રાખ્યો હતો કે કેમ? અને આ જથ્થામાંથી કઈ દઈ વસ્તુનુ વેચાણ કર્યું છે તે અંગેની પૂછપરછ પણ કરવામાં આવી છે.

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">