Devbhoomi Dwarka : ઓખા-બેટ દ્વારકા વચ્ચે ચાલતી ફેરી બોટ સર્વિસ બંધ કરાઇ
ઓખા-બેટ દ્વારકા વચ્ચે ચાલતી ફેરી બોટ બંધ કરવામાં આવી છે. ભારે પવન ફૂંકાતો હોવાથી ઓખા-બેટ દ્વારકા વચ્ચે ચાલતી ફેરી બોટ સર્વિસ ગુરૂવાર બપોર બાદ બંધ કરાઈ છે.
Devbhoomi Dwarka : ઓખા-બેટ દ્વારકા વચ્ચે ચાલતી ફેરી બોટ બંધ કરવામાં આવી છે. ભારે પવન ફૂંકાતો હોવાથી ઓખા-બેટ દ્વારકા વચ્ચે ચાલતી ફેરી બોટ સર્વિસ ગુરૂવાર બપોર બાદ બંધ કરાઈ છે. ખરાબ હવામાનને કારણે અને યાત્રિકોની સુરક્ષાને ધ્યાને ફેરી GMB દ્વારા ફેરી બોટ સર્વિસ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે વાતાવરણ સામાન્ય થતાં ફેરી બોટ સર્વિસ ફરી શરૂ કરવામાં આવશે. હાલ રાજયમાં વરસાદી માહોલ વચ્યે દરિયાકિનારે તોફાની પવનને કારણે આ ફેરી સર્વિસ બંધ કરવામાં આવી છે. અને, ભારે પવનને કારણે તંત્ર કોઇ જોખમ લેવા માગતું નથી.
Follow Us
Latest Videos
બિનજરૂરી વસ્તુઓ પર ખર્ચ વધશે, સામાજિક સંપર્કો તરફ વળો
કોંગ્રેસની પ્રથમ યાદી જાહેર: 7 મહાનગરપાલિકા માટે 243 ઉમેદવારો મેદાને
રસમલાઈ અને પોપટ છાપ ગોળના નમૂના ફેલ, ખાતા પહેલા સાવધાન!
7 એપ્રિલે ગુજરાતમાં માવઠાની આગાહી: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં એલર્ટ