VIDEO: લીલા શાકભાજીના ભાવ સાતમાં આસમાને પહોંચ્યા, ભાવ વધતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું

ચોમાસુ શરૂ થયા બાદ પણ લીલા શાકભાજીના ભાવ ઉતરવાનું નામ લેતા નથી. બજારમાં 50 રૂપિયા કિલો કોથમીરનો ભાવ 400 રૂપિયા પ્રતિ કિલો થયો. જ્યારે 45 રૂપિયાનું કિલો આદુ 250 રૂપિયા સુધી મોંઘુ થયું છે. સાથે અન્ય લીલા શાકભાજીમાં પણ 10થી 20 રૂપિયાનો વધારો થયો છે. લીલા શાકભાજીના આ વધારાથી ગુજરાતી થાળીમાંથી લીલા શાકભાજી ગાયબ થયા […]

VIDEO: લીલા શાકભાજીના ભાવ સાતમાં આસમાને પહોંચ્યા, ભાવ વધતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું
Follow Us:
| Updated on: Jul 08, 2019 | 10:24 AM

ચોમાસુ શરૂ થયા બાદ પણ લીલા શાકભાજીના ભાવ ઉતરવાનું નામ લેતા નથી. બજારમાં 50 રૂપિયા કિલો કોથમીરનો ભાવ 400 રૂપિયા પ્રતિ કિલો થયો. જ્યારે 45 રૂપિયાનું કિલો આદુ 250 રૂપિયા સુધી મોંઘુ થયું છે. સાથે અન્ય લીલા શાકભાજીમાં પણ 10થી 20 રૂપિયાનો વધારો થયો છે. લીલા શાકભાજીના આ વધારાથી ગુજરાતી થાળીમાંથી લીલા શાકભાજી ગાયબ થયા છે અને ગૃહિણીઓનું બજેટ પણ ખોરવાયું છે.

આ પણ વાંચો: VIDEO: વડોદરામાં જંગલ ખાતાએ 24 કલાકમાં 5 મગરને રેસ્ક્યુ કર્યા, રહેણાક વિસ્તારમાંથી મગરને પકડીને બચાવવામાં આવ્યા

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

એપીએમસી માર્કેટના વેપાપરીઓનું કહેવુ છે કે ઉનાળામાં પાણીની અછત સર્જાઇ હતી જેના કારણે લીલા શાકભાજીની આવક ઘટી છે. પણ ચોમાસાના આગામી દિવસોમાં આ શાકભાજીના ભાવ ઘટવાની શક્યતા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

[yop_poll id=”1″]

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">