ડિસેમ્બર સુધી શાળાઓ નહીં ખુલે? ડિસેમ્બર બાદ કોરોનાની સ્થિતીને જોઈ સરકાર લેશે નિર્ણય
સૂત્રો પાસેથી જાણકારી મળી રહી છે કે ગુજરાત સરકાર ડિસેમ્બર સુધી શાળાઓ ન ખોલવા મક્કમ છે. સ્કૂલ સંચાલકો દિવાળી બાદ શાળા ખોલવાની માગ કરી રહ્યા છે, જ્યારે સરકાર ડિસેમ્બર બાદ કોવિડની સ્થિતીને આધારે સ્કૂલ શરૂ કરવાનો નિર્ણય લેશે. સ્કૂલ ખોલવામાં આવે તો બાળકોમાં કોરોનાનું સંક્રમણ વધી શકે તેમ હોવાથી ડિસેમ્બર બાદ કોરોનાની સ્થિતીને જોઈને સરકાર […]
સૂત્રો પાસેથી જાણકારી મળી રહી છે કે ગુજરાત સરકાર ડિસેમ્બર સુધી શાળાઓ ન ખોલવા મક્કમ છે. સ્કૂલ સંચાલકો દિવાળી બાદ શાળા ખોલવાની માગ કરી રહ્યા છે, જ્યારે સરકાર ડિસેમ્બર બાદ કોવિડની સ્થિતીને આધારે સ્કૂલ શરૂ કરવાનો નિર્ણય લેશે. સ્કૂલ ખોલવામાં આવે તો બાળકોમાં કોરોનાનું સંક્રમણ વધી શકે તેમ હોવાથી ડિસેમ્બર બાદ કોરોનાની સ્થિતીને જોઈને સરકાર સ્કૂલ ખોલવા અંગે નિર્ણય લેશે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો