AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dang જિલ્લાને પ્રતિષ્ઠિત SKOCH AWARD પ્રાપ્ત થયો, જિલ્લા કલેકટરે સન્માન સ્વીકાર્યું

Dang : દક્ષિણ ગુજરાત(South Gujarat)ના આદિવાસી પટ્ટીના ખેડૂતો(Farmers)ના ઉત્થાન માટે હિલ મિલેટ રિસર્ચ વર્ક(Hill Millet Research Work)Navsari Agricultural University - NAU વઘઈ અને કૃષિ વિભાગ ડાંગને પ્રતિષ્ઠિત SKOCH AWARD પ્રાપ્ત થયો છે.સ્કોચ એવોર્ડ વિશે માહિતી મેળવીએ તો સ્કોચ પુરસ્કારો અનુકરણીય નેતૃત્વ ક્ષમતાઓ પ્રદર્શિત કરીને સમાજ અને શાસનમાં પ્રશંસનીય પરિવર્તનમાં પુષ્કળ યોગદાન આપનાર વ્યક્તિઓની ઓળખ કરીને સકારાત્મક સામાજિક-આર્થિક ફેરફારોની આગેવાની કરવાની ફિલસૂફી પર આધારિત છે.

Dang જિલ્લાને પ્રતિષ્ઠિત SKOCH AWARD પ્રાપ્ત થયો, જિલ્લા કલેકટરે સન્માન સ્વીકાર્યું
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 22, 2023 | 7:11 AM
Share

Dang : દક્ષિણ ગુજરાત(South Gujarat)ના આદિવાસી પટ્ટીના ખેડૂતો(Farmers)ના ઉત્થાન માટે હિલ મિલેટ રિસર્ચ વર્ક(Hill Millet Research Work)Navsari Agricultural University – NAU વઘઈ અને કૃષિ વિભાગ ડાંગને પ્રતિષ્ઠિત SKOCH AWARD પ્રાપ્ત થયો છે.સ્કોચ એવોર્ડ વિશે માહિતી મેળવીએ તો સ્કોચ પુરસ્કારો અનુકરણીય નેતૃત્વ ક્ષમતાઓ પ્રદર્શિત કરીને સમાજ અને શાસનમાં પ્રશંસનીય પરિવર્તનમાં પુષ્કળ યોગદાન આપનાર વ્યક્તિઓની ઓળખ કરીને સકારાત્મક સામાજિક-આર્થિક ફેરફારોની આગેવાની કરવાની ફિલસૂફી પર આધારિત છે.

ડાંગ જિલ્લાને સિલ્વર એવોર્ડ મળ્યો

ઉલ્લેખનીય છે કે દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારના ખેડૂતોના ઉત્થાન માટે હિલ મિલેટ રિસર્ચ વર્ક, નવસારી કૃષિ યુનિવર્સીટી વઘઈ અને કૃષિ વિભાગ ડાંગનું નોમિનેશન પ્રતિષ્ઠિત SKOCH એવોર્ડ માટે થવા પામ્યું હતું. આ એવોર્ડ માટેની પ્રક્રિયામાંથી પસાર થઇ ડાંગ જિલ્લાને સિલ્વર એવોર્ડ મેળવવામાં સફળતા મળી છે. દિલ્હીથી મળેલો આ એવોર્ડ જિલ્લા ખેતીવાડી કચેરી દ્વારા મેળવવામાં આવ્યો હતો, જે જિલ્લાની સંકલન સમિતિની બેઠકમાં, જિલ્લા વહીવટી તંત્રના વડા એવા કલેકટર મહેશ પટેલને સુપ્રત કરવામાં આવ્યો હતો.

ડાંગ કલેકટર મહેશ પટેલે જિલ્લા ખેતીવાડી અધિકારી હર્ષદ પટેલ અને તેમની ટિમ સહિત સૌને સહિયારા પ્રયાસો માટે જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિમાં અભિનંદન પાઠવ્યા હતા.

રાષ્ટ્રીય સન્માનનું નોંધપાત્ર પુરસ્કાર

રાષ્ટ્રીય મીડિયા માત્ર SKOCH AWARD અને વાર્ષિક રાષ્ટ્રીય સન્માનના નોંધપાત્ર અપવાદ સાથે પુરસ્કારોને કવર કરે છે. SKOCH એવોર્ડ્સ મીડિયા તેમજ સોશિયલ મીડિયામાં વ્યાપકપણે આવરી લેવામાં આવે છે.

ઉદ્યોગના કપ્તાન, વિદ્વાનો, ટેકનોક્રેટ્સ, મહિલા નેતાઓ અને પાયાના કામદારોને એકસરખાદ્રષ્ટિથી પસંદ કરવામાં આવ્યા છે અને તેમનું સન્માન કરવામાં આવ્યું છે. જે વ્યક્તિ SKOCH એવોર્ડ મેળવે છે તે તે છે જે તેને વ્યાખ્યાયિત કરે છે. અમારી પાસે સારા, પ્રામાણિક અને વિશ્વાસપાત્ર લોકોનો ભરપૂર પાક છે જેમણે 2003 થી અમારા પુરસ્કારો મેળવીને ખરેખર ભારતને બદલ્યું છે.SKOCH પુરસ્કારોનો વ્યાપકપણે પ્રચાર કરવામાં આવે છે અને સંપૂર્ણ પૃષ્ઠ સુવિધાઓ દ્વારા રાષ્ટ્રીય મીડિયામાં વ્યાપકપણે જાહેરાત અને પ્રચાર કરવામાં આવે છે.

સ્કોચ એવોર્ડ ‘સ્કોચ ગ્રુપ’ દ્વારા ડિજિટલ, નાણાકીય અને સામાજિક સમાવેશમાં તેના શ્રેષ્ઠ પ્રયાસો માટે આપવામાં આવે છે.તે શ્રેષ્ઠ શાસન, સર્વસમાવેશક વૃદ્ધિ, ટેકનોલોજી અને એપ્લિકેશન્સમાં શ્રેષ્ઠતા, પરિવર્તન વ્યવસ્થાપન, કોર્પોરેટ નેતૃત્વ, કોર્પોરેટ ગવર્નન્સ, નાગરિક સેવા વિતરણ, ક્ષમતા નિર્માણ અને સશક્તિકરણ જેવા મુદ્દાઓને આવરી લે છે.

ડાંગ સહિતગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
g clip-path="url(#clip0_868_265)">