AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભરૂચ: જૂનો સરદાર બ્રિજ ક્ષતિગ્રસ્ત હોવાથી વાહનવ્યવહાર કરાયો બંધ, 5 કિમી લાંબો ટ્રાફિક જામ સર્જાતા વાહનચાલકો પરેશાન

નેશનલ હાઈવે 48 પર જૂનો સરદાર બ્રિજ ક્ષતિગ્રસ્ત થયો છે. જેને કારણે વાહનવ્યવહાર બંધ કરવાની ફરજ પડી છે. અતિવ્યસ્ત હાઈવે પર બોટલનેકની સ્થિતિ સર્જાતા ચક્કાજામના દ્રશ્યો સર્જાયા છે. ગઈકાલે રાત્રે જૂના સરદાર બ્રિજ પર પહેલા ગાળામાં ક્ષતિ નજરે પડતા તાત્કાલિક બ્રિજ પર વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો હતો. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે […]

ભરૂચ: જૂનો સરદાર બ્રિજ ક્ષતિગ્રસ્ત હોવાથી વાહનવ્યવહાર કરાયો બંધ, 5 કિમી લાંબો ટ્રાફિક જામ સર્જાતા વાહનચાલકો પરેશાન
| Updated on: Dec 01, 2019 | 10:00 AM
Share

નેશનલ હાઈવે 48 પર જૂનો સરદાર બ્રિજ ક્ષતિગ્રસ્ત થયો છે. જેને કારણે વાહનવ્યવહાર બંધ કરવાની ફરજ પડી છે. અતિવ્યસ્ત હાઈવે પર બોટલનેકની સ્થિતિ સર્જાતા ચક્કાજામના દ્રશ્યો સર્જાયા છે. ગઈકાલે રાત્રે જૂના સરદાર બ્રિજ પર પહેલા ગાળામાં ક્ષતિ નજરે પડતા તાત્કાલિક બ્રિજ પર વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો હતો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ત્યારે સમયાંતરે સમારકામ માંગતા આ બ્રિજમાં ગાબડા પડ્યા હોવાથી બ્રિજને સંપૂર્ણ બંધ કરવામાં આવ્યો છે. તેથી એક બ્રિજ પર વાહનોનું ભારણ વધવાથી ચક્કાજામના દ્રશ્યો સર્જાયા છે. ભરૂચ તરફથી આવતા વાહનચાલકોએ 5 કિ.મી સુધી લાંબી કતારમાં બેથી ત્રણ કલાક ટ્રાફિક જામનો સામનો કરવો પડ્યો હતો.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Follow Us
Breaking News: રાજકોટમાં પદ્મિની બા વાળાનો વધુ એક વિવાદ આવ્યો સામે
Breaking News: રાજકોટમાં પદ્મિની બા વાળાનો વધુ એક વિવાદ આવ્યો સામે
તમે ક્યારેય જોઈ છે 34 ફૂટ લાંબી રંગીન પેન્સિલ? જુઓ Trending Video
તમે ક્યારેય જોઈ છે 34 ફૂટ લાંબી રંગીન પેન્સિલ? જુઓ Trending Video
4 માંગણીઓ સાથે શાળા સંચાલકોનું કલેક્ટરને આવેદન
4 માંગણીઓ સાથે શાળા સંચાલકોનું કલેક્ટરને આવેદન
વાઘોડિયા ચોકડીથી ખંટબા સુધી શહેરનો પ્રથમ મોડેલ રોડ
વાઘોડિયા ચોકડીથી ખંટબા સુધી શહેરનો પ્રથમ મોડેલ રોડ
અમદાવાદ, સુરત, વડોદરા, મુંબઈના વેપારીઓ સાથે ઓશિયા મોલના સંચાલકની ઠગાઈ!
અમદાવાદ, સુરત, વડોદરા, મુંબઈના વેપારીઓ સાથે ઓશિયા મોલના સંચાલકની ઠગાઈ!
Breaking News : નવરાત્રીમાં પણ વરસાદ બોલાવશે રમઝટ !
Breaking News : નવરાત્રીમાં પણ વરસાદ બોલાવશે રમઝટ !
સોમનાથ મંદિર, ખાનપુર ભાજપ કાર્યાલયને બોંબથી ઉડાવી દેવાની ધમકી
સોમનાથ મંદિર, ખાનપુર ભાજપ કાર્યાલયને બોંબથી ઉડાવી દેવાની ધમકી
Breaking News : ​ભારે વરસાદથી જંગલમાં યાત્રાળુ ફસાયા
Breaking News : ​ભારે વરસાદથી જંગલમાં યાત્રાળુ ફસાયા
દુષ્કાળના ઓળા, દેશના કેટલાય રાજ્યોમાં અપૂરતા વરસાદથી અછતની સ્થિતિ !
દુષ્કાળના ઓળા, દેશના કેટલાય રાજ્યોમાં અપૂરતા વરસાદથી અછતની સ્થિતિ !
સુરતના વેસુમાં બ્લિન્કિટ સ્ટોર પરથી ફૂગવાળી બ્રેડ મળતા ગ્રાહકનો હોબાળો
સુરતના વેસુમાં બ્લિન્કિટ સ્ટોર પરથી ફૂગવાળી બ્રેડ મળતા ગ્રાહકનો હોબાળો
g clip-path="url(#clip0_868_265)">