AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tender Today : સાંપોઇ પંપ સ્ટેશનના પમ્પસેટના SITCના કામો માટે આ નગરપાલિકામાં ટેન્ડર જાહેર, લાખો રુપિયાના મગાવાયા ટેન્ડર

Tender News : ઓગમેન્ટેશન ઓફ માછણનાળા જુથ પાણી પુરવઠા યોજના કાર્યક્રમ અંતર્ગત સાંપોઇ પમ્પ સ્ટેશન ખાતેના પમ્પસેટના SITCના કામો માટેનું આ ટેન્ડર છે.

Tender Today : સાંપોઇ પંપ સ્ટેશનના પમ્પસેટના SITCના કામો માટે આ નગરપાલિકામાં ટેન્ડર જાહેર, લાખો રુપિયાના મગાવાયા ટેન્ડર
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 29, 2023 | 11:34 AM
Share

ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા ટેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે. કાર્યપાલક ઇજનેર જાહેર આરોગ્ય યાંત્રિક વિભાગ, એલઆઇસીની ઓફિસની સામે , પોલીસ લાઇન રોડ, દાહોદ કચેરી તરફથી આ જાહેરાત આપવામાં આવી છે. આ કામ માટે યોગ્ય શ્રેણીમાં નોંધાયેલા ઇજારદારો પાસેથી ભાવ મગાવવામાં આવ્યા છે.

આ પણ વાંચો-Tender Today : જુદી જુદી સાઇઝના 3 કોર ફ્લેટ PVC કોપર કેબલના કામ માટે ટેન્ડર જાહેર

ઓગમેન્ટેશન ઓફ માછણનાળા જુથ પાણી પુરવઠા યોજના કાર્યક્રમ અંતર્ગત સાંપોઇ પમ્પ સ્ટેશન ખાતેના પમ્પસેટના SITCના કામો માટેનું આ ટેન્ડર છે. આ ટેન્ડરની અંદાજીત રકમ 19.04 લાખ રુપિયા છે. કુલ 1 કામ માટે ઇ-ટેન્ડરિંગ પદ્ધતિથી ટેન્ડર મગાવવામાં આવ્યા છે.

વધુ વિગતો www.nprocure.com/ www.gwssb.org અને કચેરીના ચાલુ દિવસો દરમિયાન તથા નોટિસબોર્ડ ઉપરથી મળશે. ટેન્ડર ડાઉનલોડ-અપલોડ કરવાની છેલ્લી તારીખ 28 માર્ચ 2023થી 5 એપ્રિલ 2023 સાંજે 6 કલાક સુધીની છે. હવે પછીના સુધારા-વધારા વેબસાઇટ www.nprocure.com ઉપર જોવાના રહેશે.

g clip-path="url(#clip0_868_265)">