દાહોદમાં કૂવામાંથી મળેલી નવજાત બાળકીએ લીધા અંતિમ શ્વાસ,એક દિવસમાં બે કૃત્યએ ‘માનવતા’ને શર્મશાર કરી !

પોલીસની પ્રાથમિક તપાસમાં (Investigation)સામે આવ્યું છે કે, 19 વર્ષીય યુવતી અને એક યુવક બાળકીને કૂવામાં નાખી ગયા હતા.

દાહોદમાં કૂવામાંથી મળેલી નવજાત બાળકીએ લીધા અંતિમ શ્વાસ,એક દિવસમાં બે કૃત્યએ 'માનવતા'ને શર્મશાર કરી !
Dahod New born died after falling in well
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 06, 2022 | 9:09 AM

Dahod : રાજ્યમાં (gujarat)  ફરી એકવાર માનવતાને શર્મશાર કરતી ઘટના બની.દાહોદના (Dahod)  ગરબાડાના ભે ગામે કૂવામાંથી મળેલી બાળકીને અંતિમ શ્વાસ લીધા છે. સારવાર દરમિયાન માસૂમ બળકીનું મોત થયું છે.કૂવામાંથી બાળકીનો અવાજ આવતા ગામ લોકોએ પોલીસને જાણ કરી હતી. ત્યારબાદ પોલીસે (Dahod POlice) બાળકીને કૂવામાંથી બહાર કાઢી હતી અને સારવાર માટે હોસ્પિટલ ખસેડી હતી.બીજી તરફ બળકી કૂવામાં ક્યાંથી આવી તેને લઈને પણ તપાસ શરૂ કરી હતી. પ્રાથમિક તપાસમાં (Investigation)સામે આવ્યું છે કે, 19 વર્ષીય યુવતી અને એક યુવક બાળકીને કૂવામાં નાખી ગયા હતા. આ બંને વિરૂદ્ધ ફરિયાદ નોંધી પોલીસે કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.

એક દિવસમાં બે ઘટનાએ માતાની મમતાને લજાવી !

તો સાબરકાંઠા જિલ્લામાં પણ ‘મા’ ની મમતાને શર્મશાર કરતી ઘટના સામે આવી હતી.ખુદ માતાએ જ બાળકીને જમીનમાં દાટી હોવાનુ સામે આવતા સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે.બીજી તરફ પસાબરકાંઠા પોલીસે (Sabarkantha Police) નવજાત બાળકીને દફનાવી દેવાના મામલામાં માતા અને પિતાની ધરપકડ કરી છે. બંનેની ઓળખ કરવા માટે પોલીસે હ્યુમન ઈન્ટેલીજન્સનો ઉપયોગ કરીને બાળકીના માતા પિતાને શોધવા માટે પ્રયાસ શરુ કર્યો હતો. જેમાં ગાંભોઈ (Ganbhoi Police) વિસ્તાર અને આસપાસમાં આ અંગે તપાસ શરુ કરવામાં આવી હતી. મહત્વનું છે કે, માતા અને પિતાએ પૂછપરછ દરમિયાન પોતાના કૃત્યને કબૂલી લીધુ હતુ.

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">