Dahod: જિલ્લાના વાતાવરણમાં પલટો , લાંબા વિરામ બાદ વરસાદી માહોલ જામ્યો

|

Jul 06, 2021 | 4:50 PM

Dahod :  દાહોદમાં લાંબા વિરામ બાદ મેધરાજાની એન્ટ્રી થઈ હતી. વરસાદ (Rain) વરસતા જ ખેડૂતો (Farmer)માં આનંદની લાગણી છવાઈ હતી. હજુ પણ અમુક વિસ્તારોમાં વરસાદ ન વરસતા ખેડૂતો ચિંતીત થયા છે.

Dahod: જિલ્લાના વાતાવરણમાં પલટો , લાંબા વિરામ બાદ વરસાદી માહોલ જામ્યો
Dahod: Change in the atmosphere of the district, after a long pause in the rain

Follow us on

Dahod :  દાહોદમાં લાંબા વિરામ બાદ મેધરાજાની એન્ટ્રી થઈ હતી. વરસાદ (Rain) વરસતા જ ખેડૂતો (Farmer)માં આનંદની લાગણી છવાઈ હતી. હજુ પણ અમુક વિસ્તારોમાં વરસાદ ન વરસતા ખેડૂતો ચિંતિત થયા છે.

દાહોદ (Dahod) જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. લાબા વિરામ બાદ મેઘરાજા ની એન્ટ્રી થતા ખેડૂતો (Farmer)માં આનંદની લાગણી ફેલાઈ હતી.લીમડી, દેપાડા, કારઠ સહિતના વિસ્તારમાં મેધરાજા ની પધારમણી થઈ હતી.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

લાંબા વિરામ બાદ 10 જુલાઈથી મેધરાજા ફરી જમાવટ કરી શકે છે. 10 જુલાઈથી દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી છે. તો 11 જુલાઈના રોજ બંગાળની ખાડીમાં લૉ-પ્રેશર બની રહ્યું છે. આ લૉ-પ્રેશરના કારણે ગુજરાતમાં વરસાદનું જોર વધશે. લોકોએ 9 જુલાઈ સુધી ઉકળાટનો સહન કરવો પડશે.

બીજી બાજુ સમગ્ર રાજ્યમાં હાલ વરસાદ ખેંચાયો છે, જેની સીધી અસર રાજ્યમાં આવેલા મુખ્ય જળાશયોને પહોંચી છે. વરસાદ વગર વાવેતર પાછળ ખેડૂતોએ કરેલા ખર્ચને લઈ મુશ્કેલી વધી છે.

 

આ પણ વાંચો :Jamnagar : છેલ્લા બે વર્ષમાં ખાનગી શાળા છોડી, સરકારી શાળામાં પ્રવેશ મેળવનાર વિધાર્થીઓની સંખ્યા વધી

Next Article