વડોદરામાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના સ્વાગત કાર્યક્રમમાં ઉમટી ભીડ, નિયમોના સરેઆમ ધજાગરા

  • Updated On - 4:10 pm, Sat, 19 December 20
વડોદરામાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના સ્વાગત કાર્યક્રમમાં ઉમટી ભીડ, નિયમોના સરેઆમ ધજાગરા

વડોદરામાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના સ્વાગતમાં મોટી સંખ્યામાં કાર્યકરો ઉમટી પડયા હતા. જોકે, સ્વાગત કાર્યક્રમમાં ભાજપ કાર્યકરોને કોરોનાના નિયમો ભૂલ્યા હતા. આ સ્વાગત કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભીડ એકઠી કરવામાં આવી હતી. જાણે કે ભાજપના કાર્યકરોમાં કોરોનાનો કોઇ ડર જોવા ન મળ્યો હતો. અહીં નોંધનીય છેકે લગ્ન સમારંભમાં 100 લોકોની પરવાનગી પણ સ્વાગત કાર્યક્રમમાં કોઇ નિયમ નહીં તે અહીં સ્પષ્ટ નજરે પડયું હતું.

 

Click on your DTH Provider to Add TV9 Gujarati