AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દ્વારકા: 10થી 13 ઓગસ્ટ સુધી દ્વારકા જગત મંદિરમાં દર્શન માટે પ્રવેશબંધી, જિલ્લા કલેક્ટરે બહાર પાડ્યું જાહેરનામું

દ્વારકા મંદિરમાં જન્માષ્ટમી સાદગીથી ઉજવાશે અને જન્માષ્ટમી પર ભક્તોને મંદિરમાં પ્રવેશ નહીં મળે. જિલ્લા કલેક્ટરે બહાર જાહેરનામું પાડ્યું છે કે, 10થી 13 ઓગસ્ટ સુધી દ્વારકા જગત મંદિરમાં ભક્તોને દર્શન માટે પ્રવેશબંધી રહેશે. પૂજારી પરિવાર નિત્યક્રમ મુજબ મંદિરમાં પૂજાવિધિ કરશે. આ પણ વાંચો: ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે શ્રેય હોસ્પિટલ દુર્ઘટનાને વખોડી, જવાબદાર વ્યક્તિઓ સામે પગલાં લેવા […]

દ્વારકા: 10થી 13 ઓગસ્ટ સુધી દ્વારકા જગત મંદિરમાં દર્શન માટે પ્રવેશબંધી, જિલ્લા કલેક્ટરે બહાર પાડ્યું જાહેરનામું
| Updated on: Aug 06, 2020 | 3:13 PM
Share

દ્વારકા મંદિરમાં જન્માષ્ટમી સાદગીથી ઉજવાશે અને જન્માષ્ટમી પર ભક્તોને મંદિરમાં પ્રવેશ નહીં મળે. જિલ્લા કલેક્ટરે બહાર જાહેરનામું પાડ્યું છે કે, 10થી 13 ઓગસ્ટ સુધી દ્વારકા જગત મંદિરમાં ભક્તોને દર્શન માટે પ્રવેશબંધી રહેશે. પૂજારી પરિવાર નિત્યક્રમ મુજબ મંદિરમાં પૂજાવિધિ કરશે.

આ પણ વાંચો: ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે શ્રેય હોસ્પિટલ દુર્ઘટનાને વખોડી, જવાબદાર વ્યક્તિઓ સામે પગલાં લેવા સૂચન કર્યું

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
આ રાશિના જાતકોને વ્યવસાયમાં નોંધપાત્ર નફો થવાની સંભાવના, જુઓ Video
આ રાશિના જાતકોને વ્યવસાયમાં નોંધપાત્ર નફો થવાની સંભાવના, જુઓ Video
અમદાવાદમાં 16 બ્રિજ ઉપર લગાવવામાં આવશે 'હાઈટ બેરીયર'! - જુઓ Video
અમદાવાદમાં 16 બ્રિજ ઉપર લગાવવામાં આવશે 'હાઈટ બેરીયર'! - જુઓ Video
વલસાડના ઉમરગામની કંપનીમાં લાગી ભીષણ આગ
વલસાડના ઉમરગામની કંપનીમાં લાગી ભીષણ આગ
અરવલ્લીમાં દુર્ગંધયુક્ત કેમિકલ ઢોળાતા વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન
અરવલ્લીમાં દુર્ગંધયુક્ત કેમિકલ ઢોળાતા વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન
બાલાસિનોર પંથકમાંથી ઝડપાયો 2.37 કરોડનો ગાંજો, 1ની ધરપકડ
બાલાસિનોર પંથકમાંથી ઝડપાયો 2.37 કરોડનો ગાંજો, 1ની ધરપકડ
ભરૂચમાં બાઈક અને રિક્ષા વચ્ચે અકસ્માતમાં મહિલાનું મોત
ભરૂચમાં બાઈક અને રિક્ષા વચ્ચે અકસ્માતમાં મહિલાનું મોત
g clip-path="url(#clip0_868_265)">