AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રાજકોટઃ તંત્ર દ્વારા કોવિડ હોસ્પિટલમાં થતા મોતના આંકડા આપવાનું બંધ, ડેથ ઓડિટ કમિટીના રિપોર્ટ અગાઉ અપાતા આંકડા હવે નહીં જાહેર કરાય

રાજકોટમાં કોરોના કેર હવે ધીમેધીમે વધી રહ્યો છે. આજે બપોર સુધી રાજકોટમાં કોરોનાથી મોતને ભેટેલા 14 મૃતકોના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. જેમાં રામનાથ પરા સ્મશાનમાં 8, 80 ફૂટ રોડ વિસ્તારના સ્મશાનમાં 5 અને મવડી સ્મશાનમાં 1 મૃતદેહના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. તંત્ર દ્વારા કોવિડ હોસ્પિટલમાં થતા મોતના આંકડા આપવાનું તંત્રએ બંધ કરી દીધું છે. ડેથ […]

રાજકોટઃ તંત્ર દ્વારા કોવિડ હોસ્પિટલમાં થતા મોતના આંકડા આપવાનું બંધ, ડેથ ઓડિટ કમિટીના રિપોર્ટ અગાઉ અપાતા આંકડા હવે નહીં જાહેર કરાય
Bhavesh Bhatti
| Edited By: | Updated on: Sep 19, 2020 | 1:18 PM
Share

રાજકોટમાં કોરોના કેર હવે ધીમેધીમે વધી રહ્યો છે. આજે બપોર સુધી રાજકોટમાં કોરોનાથી મોતને ભેટેલા 14 મૃતકોના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. જેમાં રામનાથ પરા સ્મશાનમાં 8, 80 ફૂટ રોડ વિસ્તારના સ્મશાનમાં 5 અને મવડી સ્મશાનમાં 1 મૃતદેહના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. તંત્ર દ્વારા કોવિડ હોસ્પિટલમાં થતા મોતના આંકડા આપવાનું તંત્રએ બંધ કરી દીધું છે. ડેથ ઓડિટ કમિટીના રિપોર્ટ પહેલા તંત્ર દ્વારા મોતના આંકડા આપવામાં આવતા હતા. જોકે મૃતદેહોની લાંબી કતારો અંગેના અહેવાલો પ્રસારીત થતા તંત્રએ મોતના આંકડા જાહેર કરવાની માંડી વાળ્યું છે.

આ પણ વાંચો: સુરતના યુવાઓએ સરકારી જાહેરાતને આવકારી, કોરોના કાળમાં સરકાર નોકરી આપે તે સારી વાત

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Follow Us
અગત્યનો નિર્ણય લેવો પડી શકે છે, સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે
અગત્યનો નિર્ણય લેવો પડી શકે છે, સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે
બનાસકાંઠાના ખેડૂતો મેદાનમાં, બાયપાસ પ્રોજેક્ટ રદ કરવાની માંગ
બનાસકાંઠાના ખેડૂતો મેદાનમાં, બાયપાસ પ્રોજેક્ટ રદ કરવાની માંગ
જુનાગઢમાં વિકાસકામોમાં ભ્રષ્ટાચારના વિપક્ષના આરોપોથી રાજકારણ ગરમાયુ
જુનાગઢમાં વિકાસકામોમાં ભ્રષ્ટાચારના વિપક્ષના આરોપોથી રાજકારણ ગરમાયુ
RTE પેમેન્ટમાં વિલંબથી ભાવનગરની ખાનગી શાળાઓ મુશ્કેલીમાં
RTE પેમેન્ટમાં વિલંબથી ભાવનગરની ખાનગી શાળાઓ મુશ્કેલીમાં
કરજણ: પ્રાથમિક શાળામાં બાળકો પાસે સફાઈ કરાવતો વીડિયો વાયરલ!
કરજણ: પ્રાથમિક શાળામાં બાળકો પાસે સફાઈ કરાવતો વીડિયો વાયરલ!
તંત્રની બદ્દ-નિયતના પાપે ઉપલેટાનો મોજ નદી પરનો બ્રિજ 5 વર્ષથી જર્જરીત
તંત્રની બદ્દ-નિયતના પાપે ઉપલેટાનો મોજ નદી પરનો બ્રિજ 5 વર્ષથી જર્જરીત
વડોદરા: શાકભાજીના ભાવ આસમાને, લીંબુ-લસણ મોંઘા થતાં બજેટ ખોરવાયું
વડોદરા: શાકભાજીના ભાવ આસમાને, લીંબુ-લસણ મોંઘા થતાં બજેટ ખોરવાયું
ભરૂચની 14મી સદીની ઐતિહાસિક ઇમારતનો વિવાદ હાઈકોર્ટમાં પહોંચ્યો
ભરૂચની 14મી સદીની ઐતિહાસિક ઇમારતનો વિવાદ હાઈકોર્ટમાં પહોંચ્યો
વડોદરામાં બે દિવસ પાણીકાપ, 7.8 લાખ લોકોને અસર, જુઓ Video
વડોદરામાં બે દિવસ પાણીકાપ, 7.8 લાખ લોકોને અસર, જુઓ Video
કુડાસણની આલ્ફા PGમાં ABVPનો દરોડો, એક્સપાયર્ડ ભોજનનો દાવો ! Video
કુડાસણની આલ્ફા PGમાં ABVPનો દરોડો, એક્સપાયર્ડ ભોજનનો દાવો ! Video
g clip-path="url(#clip0_868_265)">