સાબરકાંઠાઃ અંબાજી મંદિર 21 માર્ચથી 31 માર્ચ સુધી 11 દિવસ રહેશે બંધ

સાબરકાંઠાના ખેડબ્રહ્માનું અંબાજી મંદિર 11 દિવસ બંધ રહેશે. પ્રથમવાર મંદિર દર્શનાથીઓ માટે બંધ કરાયું છે. કોરોનાની દહેશતને લઈને લેવાયો બંધનો નિર્ણય કરવામાં આવ્યો છે. સાવચેતીના ભાગરૂપે 21 માર્ચથી 31 માર્ચ સુધી મંદિર બંધ રહેશે. મંદિરમાં પૂજન અર્ચન અને હવનની વિધિ દરરોજ કરાશે. ચૈત્ર નવરાત્રીની ઉજવણી પણ ધાર્મિક પૂજાવિધિ પ્રમાણે જ થશે. આ પણ વાંચો: અમેરિકામાં કોરોના […]

સાબરકાંઠાઃ અંબાજી મંદિર 21 માર્ચથી 31 માર્ચ સુધી 11 દિવસ રહેશે બંધ
Follow Us:
| Updated on: Mar 21, 2020 | 12:38 PM

સાબરકાંઠાના ખેડબ્રહ્માનું અંબાજી મંદિર 11 દિવસ બંધ રહેશે. પ્રથમવાર મંદિર દર્શનાથીઓ માટે બંધ કરાયું છે. કોરોનાની દહેશતને લઈને લેવાયો બંધનો નિર્ણય કરવામાં આવ્યો છે. સાવચેતીના ભાગરૂપે 21 માર્ચથી 31 માર્ચ સુધી મંદિર બંધ રહેશે. મંદિરમાં પૂજન અર્ચન અને હવનની વિધિ દરરોજ કરાશે. ચૈત્ર નવરાત્રીની ઉજવણી પણ ધાર્મિક પૂજાવિધિ પ્રમાણે જ થશે.

આ પણ વાંચો: અમેરિકામાં કોરોના બન્યો બેકાબૂ! અમેરિકાના 5 રાજ્યોમાં લોકડાઉન

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Latest News Updates

અમિત શાહનો પ્રહાર, કોંગ્રેસના રાજમાં 6-6 મહિના કર્ફ્યૂ રહેતા
અમિત શાહનો પ્રહાર, કોંગ્રેસના રાજમાં 6-6 મહિના કર્ફ્યૂ રહેતા
કોંગ્રેસ નેતા પવન ખેરાનો દાવો, ગુજરાતની અડધો અડધ બેઠકો જીતશે કોંગ્રેસ
કોંગ્રેસ નેતા પવન ખેરાનો દાવો, ગુજરાતની અડધો અડધ બેઠકો જીતશે કોંગ્રેસ
હિંમતનગરમાં નિવૃત ASI અને પત્નીની હત્યા, ડબલ મર્ડરને લઈ તપાસ શરુ
હિંમતનગરમાં નિવૃત ASI અને પત્નીની હત્યા, ડબલ મર્ડરને લઈ તપાસ શરુ
હિંમતનગરમાં PM મોદીની સભામાં એક લાખ લોકો ઉમટશે, વિશાળ ડોમ કરાયો તૈયાર
હિંમતનગરમાં PM મોદીની સભામાં એક લાખ લોકો ઉમટશે, વિશાળ ડોમ કરાયો તૈયાર
ધુવારણ ગામે ક્ષત્રિયોએ ઉમેદવાર મિતેશ પટેલને ગામમાં આવતા અટકાવ્યા-VIDEO
ધુવારણ ગામે ક્ષત્રિયોએ ઉમેદવાર મિતેશ પટેલને ગામમાં આવતા અટકાવ્યા-VIDEO
જય શ્રી રામ કહેવાથી વોટ નહી મળે, બી.એલ સંતોષે ભાજપ નેતાઓને ખખડાવ્યા
જય શ્રી રામ કહેવાથી વોટ નહી મળે, બી.એલ સંતોષે ભાજપ નેતાઓને ખખડાવ્યા
ક્ષત્રિય આંદોલનમાં આવ્યો વળાંક, પદ્મિનીબાએ PM મોદીનું કર્યું સમર્થન
ક્ષત્રિય આંદોલનમાં આવ્યો વળાંક, પદ્મિનીબાએ PM મોદીનું કર્યું સમર્થન
PM મોદીના જાહેર સભા પહેલામાં ક્ષત્રિય સમાજના લોકોને શાંતિ જાળવવા અપીલ
PM મોદીના જાહેર સભા પહેલામાં ક્ષત્રિય સમાજના લોકોને શાંતિ જાળવવા અપીલ
અમિત શાહ એડિટેડ વીડિયો કેસમાં ગુજરાતમાંથી 2 લોકોની ધરપકડ
અમિત શાહ એડિટેડ વીડિયો કેસમાં ગુજરાતમાંથી 2 લોકોની ધરપકડ
સાવલી ગામ પાસેના અકસ્માતમાં મોતનો આંક 7 થયો
સાવલી ગામ પાસેના અકસ્માતમાં મોતનો આંક 7 થયો
g clip-path="url(#clip0_868_265)">