Bhavnagar: કોરોનાની ગંભીર સ્થિતિને જોતા લેપ્રેસી હોસ્પિટલમાં 150 ઓક્સિજન બેડની સુવિધા શરૂ કરવામાં આવી

ભાવનગર શહેર અને જિલ્લામાં સતત કોરોનાના કેસ વધી રહ્યા છે. કોરોનાની ગંભીર સ્થિતિને પહોંચી વળવા ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં બેડ વધારવામાં આવી રહ્યા છે.

| Updated on: May 02, 2021 | 2:38 PM

ભાવનગર શહેર અને જિલ્લામાં સતત કોરોનાના કેસ વધી રહ્યા છે. કોરોનાની ગંભીર સ્થિતિને પહોંચી વળવા ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં બેડ વધારવામાં આવી રહ્યા છે. મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ બનાવેલી લેપ્રેસી હોસ્પિટલ છેલ્લા ઘણા સમયથી બંધ હતી. જેને રિનોવેટ કરીને 150 જેટલા નવા ઓક્સિજન બેડની સુવિધા શરૂ કરવામાં આવી છે. આ હોસ્પિટલ કુદરતી વાતાવરણમાં આવેલી હોવાથી દર્દીઓ પણ રાહત અનુભવી રહ્યા છે.

Follow Us:
આ રાશિના જાતકો આજે પૈસાની લેવડ-દેવડમાં વધુ સાવધાની રાખજો

રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ

ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો

પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ

સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ

અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું

ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા

અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર

દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર

અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન

g clip-path="url(#clip0_868_265)">