મહુધાના રસ્તાઓને મામલે મીડિયા અહેવાલ બાદ સફાળું જાગ્યું તંત્ર, જિલ્લા પંચાયતના પ્રમુખે આપ્યા તપાસના આદેશ

મહુધાના રસ્તાને લઈને અહેવાલો મીડિયામાં પ્રસારિત થયા બાદ તંત્ર સફાળું જાગી ગયું છે. ધારાસભ્યના આક્ષેપ બાદ મીડિયામાં ખરાબ રસ્તા અને રસ્તાની બિસ્માર હાલતને લઈને મીડિયામાં અહેવાલો પ્રસારિત થયા. જેને લઈને તંત્ર દોડતું થઈ ગયું છે. જિલ્લા પંચાયતના પ્રમુખે તપાસના આદેશ આપ્યા છે. જિલ્લા પંચાયત પ્રમુખે કોન્ટ્રાક્ટર પાસે જવાબ માગ્યો છે. તેમણે વિશ્વાસ અપાવ્યો છે કે […]

મહુધાના રસ્તાઓને મામલે મીડિયા અહેવાલ બાદ સફાળું જાગ્યું તંત્ર, જિલ્લા પંચાયતના પ્રમુખે આપ્યા તપાસના આદેશ
Follow Us:
| Updated on: Feb 04, 2020 | 6:31 AM

મહુધાના રસ્તાને લઈને અહેવાલો મીડિયામાં પ્રસારિત થયા બાદ તંત્ર સફાળું જાગી ગયું છે. ધારાસભ્યના આક્ષેપ બાદ મીડિયામાં ખરાબ રસ્તા અને રસ્તાની બિસ્માર હાલતને લઈને મીડિયામાં અહેવાલો પ્રસારિત થયા. જેને લઈને તંત્ર દોડતું થઈ ગયું છે. જિલ્લા પંચાયતના પ્રમુખે તપાસના આદેશ આપ્યા છે. જિલ્લા પંચાયત પ્રમુખે કોન્ટ્રાક્ટર પાસે જવાબ માગ્યો છે. તેમણે વિશ્વાસ અપાવ્યો છે કે જો વિકાસના કામમાં બેદરકારી હશે તો તેનું પેમેન્ટ અટકાવી કોન્ટ્રાક્ટર વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચોઃ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પની સંભવિત ગુજરાત મુલાકાતને લઈ તંત્રએ તડામાર તૈયારીઓ કરી શરૂ

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
EVM અને VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જુઓ વીડિયો
EVM અને VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જુઓ વીડિયો
સુરતમાં ભર ઉનાળે વરસાદ વરસ્યો
સુરતમાં ભર ઉનાળે વરસાદ વરસ્યો
g clip-path="url(#clip0_868_265)">