શહેરમાં ઓટો રિક્ષાની સંખ્યાને લઈ સરકાર કરી શકે છે નિર્ણય, CM રૂપાણી વાહન વ્યવહાર વિભાગ સાથે કરશે બેઠક

શહેરોમાં ચો-તરફ દેખાતી રિક્ષાઓ હવેથી ક્યાંક જ જોવા મળશે ‍! કારણ કે, રિક્ષાઓની સંખ્યા સરકાર મર્યાદિત કરવા જઈ રહી છે. આ અંગે મુખ્યપ્રધાન વિજય રૂપાણી આવતીકાલે વાહન વ્યવહાર વિભાગ સાથે બેઠક યોજશે. જેમાં રાજ્યના મહાનગરપાલિકા વિસ્તારમાં રિક્ષાની સંખ્યા કેટલી હોવી જોઈએ. તે બાબતે ચર્ચા કરવામાં આવશે.  આ પણ વાંચોઃ LRD ભરતની મુદ્દે વિરોધમાં ઉતરેલી […]

શહેરમાં ઓટો રિક્ષાની સંખ્યાને લઈ સરકાર કરી શકે છે નિર્ણય, CM રૂપાણી વાહન વ્યવહાર વિભાગ સાથે કરશે બેઠક
TV9 Webdesk12

|

Feb 07, 2020 | 10:37 AM

શહેરોમાં ચો-તરફ દેખાતી રિક્ષાઓ હવેથી ક્યાંક જ જોવા મળશે ‍! કારણ કે, રિક્ષાઓની સંખ્યા સરકાર મર્યાદિત કરવા જઈ રહી છે. આ અંગે મુખ્યપ્રધાન વિજય રૂપાણી આવતીકાલે વાહન વ્યવહાર વિભાગ સાથે બેઠક યોજશે. જેમાં રાજ્યના મહાનગરપાલિકા વિસ્તારમાં રિક્ષાની સંખ્યા કેટલી હોવી જોઈએ. તે બાબતે ચર્ચા કરવામાં આવશે.

આ પણ વાંચોઃ LRD ભરતની મુદ્દે વિરોધમાં ઉતરેલી યુવતીઓ અડગ, મહેસાણા અને ગાંધીનગરમાં આંદોલન યથાવત્

સરકાર મોટા શહેરોમાં રિક્ષાની સંખ્યાને મર્યાદિત કરશે. અને આગામી સમયમાં ફક્ત 80 હજારથી 1 લાખ જેટલી જ રિક્ષાની સંખ્યા નક્કી કરવામાં આવશે. આ નિયમ રાજયની 8 મહાનગરપાલિકામાં લાગુ કરાશે. ગ્રીન ટ્રીબ્યુનલના ચુકાદાને આધારે આ નિર્ણય કરવામાં આવશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati